બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Video of girl dancing to Chikni Chameli at Allen Career Institute in Kota goes viral

વાયરલ / VIDEO : ચિકની ગીત પર ક્લાસરુમમાં ડાન્સ કરી રહી હતી છોકરી, પાછળ બેઠેલા છોકરાએ કરી આવી હરકત

Hiralal

Last Updated: 04:12 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્લાસરુમમાં શિક્ષકની ગેરહાજરીનો લાભ લઈને એક છોકરીએ ટેબલ પર ચડીને ચીકની ચમેલી ગીત પર ધમાકેદાર ડાન્સ કરીને છવાઈ ગઈ હતી.

  • ક્લાસરુમાં છોકરીના જોરદાર ડાન્સનો વીડિયો વાયરલ
  • શિક્ષકની ગેરહાજરીનો લાભ લઈને છોકરી મચી પડી ડાન્સ કરવા
  • ચીકની ચમેલી ગીત પર કર્યો એવો ડાન્સ કે વિદ્યાર્થીઓ થયા પાગલ 

ક્લાસરુમમાં જ્યારે શિક્ષક ન હોય ત્યારે વિદ્યાર્થીઓ જાતજાતની હરકતો કરીને ટાઈમપાસ કરતા હોય છે. શિક્ષક ક્લાસરુમની બહાર ગયા નથી કે તરત વિદ્યાર્થીઓની અવનવી હરકતો શરુ થઈ જતી હોય છે. ક્લાસરુમમાં એક છોકરીનો હોટ ડાન્સનો આવો એક વીડિયો વાયરલ થયો છે. 

ટેબલ પર ચડીને છોકરીએ કર્યો અદ્દભુત ડાન્સ 
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, છોકરીએ સ્કૂલનો ડ્રેસ પહેર્યો છે અને માસ્ક પહેર્યું છે. અને તે કોઈના મોબાઈલમાં ચાલી રહેલા ચિકની ચમેલી પર ગીત પર ડાન્સ કરવા લાગી હતી. છોકરીનો ડાન્સ જોઈને છોકરાઓ પણ મદહોશ થવા લાગ્યા હતા અને પછી તો બધા મચી પડ્યાં હતા અને બધાએ ડાન્સનો આનંદ માણ્યો હતો. 

છોકરાઓને પણ ડાન્સને ચાનક ચડી
પોતાના ક્લાસની છોકરીને ડાન્સ કરીને છોકરાઓને પણ ચાનક ચડી હતી અને તેઓ પણ પાછળની બેઠકે ઊભા થઈને ગાંડાની જેમ નાચવા લાગ્યા હતા અને પછી બધાએ ડાન્સનો માણ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ