બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / VIDEO of dancing with swords at a birthday celebration in Vadodara goes viral

ધતિંગ નાચ / VIDEO વાયરલ: વડોદરામાં ખાખીનો ખૌફ ગાયબ? ખુલ્લી તલવારો સાથે જન્મદિવસની ઉજવણી કરી DJના તાલે નાચગાન

Vishnu

Last Updated: 05:55 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના કિશનવાડીમાં રહેતા કિશન નામના શખ્સના જન્મદિવસની ઉજવણીમાં ખુલ્લી તલવારો સાથે નાચગાન થયું

  • વડોદરાના કિશનવાડીની ઘટના
  • ખુલ્લી તલવાર સાથે કર્યો ડાન્સ
  • જન્મ દિવસની ઉજવણીનો વીડિયો 
  • પોલીસને પડકાર ફેંકતો વીડિયો

ગુજરાતમાં અસમાજીક તત્વોને કાયદાનો ડર રહ્યો નથી તેવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. ખુલ્લામાં હથિયાર લઈને ફરવું એ ગુનો છે. પણ વડોદરામાં ખુલ્લી તલવાર સાથે જન્મ દિવસની ઉજવણીનો વીડિયો અનેક સવાલો કરી રહ્યો છે. જિલ્લાના કિશનવાડી વિસ્તારના કિરણ નામના યુવકનો જન્મદિવસ ઉજવવા DJના તાલે તેના મિત્રો ખુલ્લી તલવારો લઈ નાચી રહ્યા છે. પોલીસને પડકાર ફેંકતો વધુ એક વીડિયો સો. મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી છે. તપાસ હાથ ધરી યુવાનો આ કરતૂત પર અટક કરવા કાર્યવાહી હાથ ધરી છે. જુઓ VIDEO

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ