બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Video of couple doing obscene act in open sea goes viral

રોષ / સમુદ્રમાં સ્નાન કરતાં કરતાં કપલને આવ્યો આવેગ, સરેઆમ અશ્લીલ હરકતો કેમેરામાં થઈ કેદ, લોકો ભડક્યા

Kishor

Last Updated: 06:17 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપલ સમુદ્રમાં કોઈ પણ પ્રકારની લાજ શરમ વગર જ અશ્લિલ હરક્ત કરતા નજરે પડ્યું હતું. જેને લઈને લોકો અકળાયા છે.

  • ખુલ્લેઆમ દરિયામાં લોકોની સામે અશ્લીલ હરકત કરતું કપલ?
  • વીડિયો વાયરલ થતા લોકો બરાબરના ખિજાયા
  • યુઝર્સ આપી રહ્યા છે જુદી જુદી પ્રતિક્રિયા

સોશિયલ મીડિયાના આ જમાનામાં હવે દરેક નાની મોટી વાત સેકેન્ડસમાં વાઈરલ થઈ જાય છે. ત્યારે હાલમાં જ એક કપલની હરકત કેમેરામાં કેદ થઈ છે. જેના પર લોકો બરાબરના ભડક્યા છે. એક કપસ ખુલ્લેઆમ દરિયામાં લોકોની સામે અશ્લીલ હરકત કરતું કેમેરામા કેદ થયું છે. જેના પર લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે. આ કપલ સમુદ્રમાં કોઈ પણ પ્રકારની લાજ શરમ વગર જ અશ્લિલ હરક્ત કરતા નજરે પડ્યું હતું. આસપાસ ઘણા પરિવારો અને નાના નાના બાળકો પણ હતા. આ કપલની અશ્લીલ હરકતોના કારણે પરિવારો શરમમાં મુકાયા હતા.

દરિયાની મજા માણી રહ્યાં છે
હાલ આ કપલનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ધોમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ કપલ ટુરિસ્ટ બોટ પાસે ક્રિસ્ટલ બ્લૂ સી માં એકબીજાને કિસ કરી રહ્યાં છે. જો કે આ વીડિયોમાં આ કપલનો હાફ પોઝ જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર કોલંબિયાના રોસારિયો આઈલેન્ડની આ ઘટના હોવાનો દાવો કરાઈ રહ્યો છે.આ કપલની નજીક જ એટલે કે એક ફુટ જેટલા અંતરે જ એક બીજુ કપલ જોવા મળી રહ્યું છે. જ્યારે થોડા જ અંતર પર નાના ભુલકાઓ પણ પરિવાર સાથે દરિયાની મજા માણી રહ્યાં છે. જેને લઈને લોકો અકળાયા હતા

એક યુઝર્સએ લખ્યું કે...
આ વીડિયો પર લોકો કમેન્ટ કરી રહ્યાં છે.. એક યુઝર્સએ લખ્યું કે કોઈએ આના વિરોધમાં હજુ સુધી ફરિયાદ કેમ નથી કરી? આ ખુબ શરમજનક વાત છે. આ કપલને તો પકડીને માર મારવો જોઈએ. લોકો બરાબરના આ કપલ પર ભડક્યા છે. જો કે આ પ્રકારની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવા અનેક કપલ્સના વીડિયો સામે આવી ચૂક્યા છે. પણ જો કોઈ કોલંબિયામાં આ પ્રકારની હરકત કરતુ પકડાઈ જાય તો ત્યાં નિયમ મુજબ 60000 એટલે કે 11 હજાર જેવો દંડ આપવામાં આવે છે.. ત્યારે હવે જોવુ એ રહ્યું કે આ કપલ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી કેમ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ