બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Video: Babar Azam Gets Angry On The Field, Stubborn Fan Gets Angry

ચોતરફ નિંદા / પાક ખેલાડી બાબર આઝમે આપો ગુમાવ્યો, જિદ્દી ફેન્સ પર ફૂટ્યો બાટલો, મેદાન પરનો વીડિયો વાયરલ

Pravin Joshi

Last Updated: 05:59 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ એક પ્રશંસક પર ગુસ્સે થઈ ગયા. તેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાની કેપ્ટન ગુસ્સામાં જોવા મળી રહ્યો છે.

  • ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો
  • બાબર આઝમનો વીડિયો થયો વાયરલ
  • પાકિસ્તાની કેપ્ટન પ્રશંસક પર થયો ગુસ્સે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે પહેલા દિવસે પુરી થઈ શકી ન હતી. ભારતીય દાવમાં માત્ર 24.1 ઓવર જ પસાર થઈ હતી જ્યારે વરસાદ આવ્યો અને મેચ ફરીથી રમાઈ શકી ન હતી. ત્યારબાદ અમ્પાયરોએ રિઝર્વ ડેનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન બાબર આઝમ એક ફેન્સ પર ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. પ્રથમ દિવસે વરસાદના કારણે મેચ પૂર્ણ થઈ શકી ન હતી. ભારતીય દાવમાં માત્ર 24.1 ઓવર જ રમાઈ હતી અને પછી વરસાદ આવ્યો અને મેચ ફરીથી રમાઈ શકી ન હતી. ત્યારબાદ અમ્પાયરોએ રિઝર્વ ડેનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો.

IND VS PAK : બંને દેશના લોકો વચ્ચે જોરદાર દુશ્મનાવટ પણ ખેલાડીઓમાં યારાના! એ  પણ આજથી નહીં દાયકાઓથી / Why the rivalry between India and Pakistan! Bhai is  very friendly among the

બાબર આઝમ થયો ગુસ્સે

એશિયા કપ-2023ની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં વરસાદને કારણે ઘણી મુશ્કેલી પડી હતી અને તેથી જ આ મેચ રિઝર્વ ડે પર રમાઈ રહી છે. પરંતુ વરસાદે અહીં પણ સમસ્યા સર્જી છે. આ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ એક પ્રશંસક પર ગુસ્સે થઈ ગયા. તેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાની કેપ્ટન ગુસ્સામાં જોવા મળી રહ્યો છે.

ફેને સેલ્ફી માંગી

પહેલા દિવસે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ વરસાદ મેચને પરેશાન કરી રહ્યો હતો અને તેના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો. મેચ શરૂ થાય તે પહેલા એક ફેન બાબર પાસે આવ્યો અને સેલ્ફી માંગવા લાગ્યો. બાબરે સંમતિ આપી અને સેલ્ફી ક્લિક કરાવી. પરંતુ ફેન ફરીથી બાબરની પાછળ ગયો અને તેની સાથે ચાલતી વખતે સેલ્ફી માંગવા લાગ્યો. આ જોઈને બાબર ગુસ્સે થઈ ગયો. વીડિયો જોઈને એવું લાગી રહ્યું હતું કે બાબર ચાહકને પૂછી રહ્યો હતો કે, શું તમે હવે મારી સાથે અંદર આવશો?

વર્લ્ડ કપ 2023 જોવા માટે પડાપડી: ભારત-પાકિસ્તાન મેચ થઈ હાઉસફૂલ, 1 કલાકમાં  વેચાઈ ટિકિટો, જુઓ કઈ રીતે થાય છે બુકિંગ/ india vs pakistan match tickets  sold for world cup ...

બંને ટીમો આ મેચ જીતવા ઈચ્છશે

બંને ટીમો વચ્ચે એશિયા કપ-2023ની આ બીજી મેચ છે. આ પહેલા બંને ટીમો 2 સપ્ટેમ્બરે આમને-સામને આવી હતી અને વરસાદના કારણે આ મેચ રદ્દ થઈ હતી. હવે બંને ટીમો બીજી વખત ટકરાઈ રહી છે અને બંને ટીમો આ મેચ જીતવા ઈચ્છશે.આ સુપર-4ની ભારતની પ્રથમ મેચ છે. જ્યારે પાકિસ્તાને એક મેચ રમીને બાંગ્લાદેશને હરાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ