બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Vegetable vendor in Indore,were beaten up mercilessly by a group of men.

વાયરલ / VIDEO : આવો નિર્દયી ડોક્ટર ! કાર હટાવવાનું કહેતા શાકભાજી વેચનાર મહિલા પર તૂટી પડ્યો, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 10:28 PM, 15 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ઈન્દોર શહેરના વાયરલ થયેલા વીડિયોમાં એક ડોક્ટર અને તેના માણસોએ શાકભાજી વેચનાર મહિલાની મારઝૂડ કરી હતી.

  • મધ્યપ્રદેશના ઈન્દોરની શરમજનક ઘટના
  • મહિલાની લારી ઉથલાવી નાખી અસામાજિક તત્વો
  • મહિલા અને તેના પુત્રની મારઝૂડ કરી
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક શરમજનક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં શાકભાજી વેચનાર એક મહિલા અને તેના પુત્રની કેટલાક અસામાજિક તત્વોએ મારઝૂડ કરી હતી અને તેની લારી ઉથલાવી નાખી હતી. આ ઘટના બાદ લોકોમાં મોટાપાયે રોષ ફેલાયો હતો. વીડિયોમાં મહિલા પોકાર પાડીને આવું ન કરવાની બદમાશોને વિનંતી કરતી રહી હતી તેમ છતાં પણ બદમાશોએ તેની એક વાત માની નહોતી. બદમાશ અને તેના પુત્રની બદમાશો મારઝૂડ કરતા રહ્યાં હતા અને તેમની લારીમાંથી બટાકા અને ડૂંગળી નીચે ફેંકવા લાગ્યા હતા. વીડિયો ઈન્દોરના ભંવરકુવા થાણા ક્ષેત્રનો હોવાનું કહેવાય છે જ્યાં એક એમબીબીએસ ડોક્ટરે ગુસ્સામાં મહિલાની ડૂંગળી-બટાકા ભરેલી લારી ઊંધી પાડી દીધી હતી. 

ડ઼ૂંગળી-બટાકાની લારી સામેની કાર હટાવવાનું કહેતા ડોક્ટરે મહિલા પર તૂટી પડ્યાં 
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મહિલા અને તેનો પુત્ર ડૂંગળી-બટાકાની લારી લઈને ઊભા હતા. તેમની લારીની બરાબર સામે એક ડોક્ટરે તેની કાર પાર્ક કરી હતી. આથી મહિલાને વેચાણમાં તકલીફ પડતી હતી અને કોઈ ઘરાક આવતું નહોતું. આ જોઈને મહિલાએ ડોક્ટરને કાર હટાવી લેવાની વિનંતી કરી હતી. મહિલાની વિનંતીને માન આપવાને બદલે ડોક્ટર ગુસ્સે ભરાયા અને ક્લિનિકમાંથી તેના સ્ટાફ બોલાવીને મહિલા અને તેના પુત્રને મારઝૂડ કરાવી. 

ઘટના બાદ લોકોમાં ભારે રોષ, જવાબદાર ડોક્ટરની સામે કાર્યવાહીની માગ 
પીડિત મહિલાનો આરોપ છે કે સંચાલક ડોક્ટર અનિલ ધઈએ તેના માણસોને બોલાવીને તેની અને તેના પુત્રની મારઝૂડ કરી અને લારી ઊંધી પાડી દીધી હતી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર ડોક્ટર અને તેના માણસોની સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ