બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Vegetable prices increased after unseasonal rains in Gujarat

હાય રે મોંઘવારી! / લીંબુ, મેથી સહિતના શાકભાજી થયા મોંઘાદાટ, આવક ઘટતાં ભાવમાં વધારો, જાણો કિંમત

Priyakant

Last Updated: 11:53 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vegetable Prices Hike Latest News: શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, 60 રૂપિયે મળતા લીંબુના ભાવ 90 રૂપિયા એ પહોંચ્યાં, 70 રૂપિયે કિલો મળતા આદુના ભાવ 120 થયા, ટામેટાનો ભાવ 45 થી વધી 80 રૂપિયા થયો

  • કમોસમી વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો
  • અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો 
  • મોટા ભાગના શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યાં

Vegetable Prices Hike : રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવએ મોટા ભાગની શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યાં છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ છે. રસોડામાં સ્વાદ વધારાતી શાકભાજીઓના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. વિગતો મુજબ 60 રૂપિયે મળતા લીંબુના ભાવ રૂ.90 પહોંચ્યાં તો 70 રૂપિયે કિલો મળતુ આદુના ભાવ 120  પહોંચ્યાં છે . ટામેટાનો ભાવ 45 થી વધી રૂ.80 પહોંચ્યાં તો 25 રૂપિયા કિલો મળતી મેથીના ભાવ રૂ.50 પહોંચ્યાં છે. 

મોટા ભાગની શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યાં
અમદાવાદમાં ફણસીના 45થી વધી રૂપિયા 80 પહોંચ્યાં તો 50 રૂપિયે કિલો મળતી ચોળીના ભાવ રૂ.90 થયા છે. આ સાથે ભીંડાના ભાવ 40 થી વધીને 65 થયા તો ગવારના ભાવ રૂ.65 થી વધીને રૂ.90 પહોંચ્યાંછે. 70 રૂપિયે કિલો મળતા ટીંડોળાના ભાવ રૂ.120 પહોંચ્યાં તો તુવેરના ભાવ 50 થી વધીને રૂ.90 થયા છે. આ સાથે વલોર પાપડીના 60 થી વધીને રૂ.100 થયા તો 30 રૂપિયે મળતા મરચાના ભાવ 60 રૂપિયા પહોંચ્યાં છે. બટાકાના કિલોના ભાવ 25 થી વધીને રૂ.40 થયા છે. 

વરસાદના કારણે ભાવ વધ્યા-ગૃહિણી
આ તરફ ગૃહિણીએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે ભાવ વધ્યા છે. શાકભાજીની આવક ઘટતાં ભાવમાં વધારો થયો છે. જેથી હવે અમારે તો શું ખાવું એજ નથી સમજાતું. આ સાથે તેમણે કહ્યું કે, મોંઘું પડે છે પણ લેવું તો પડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ