બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / vastu tips for puja mandir never keep these things in temple maa lakshmi get angry

ધર્મ / પૂજા સ્થાન પર ભૂલથી પણ ન મુકતા આ બધી વસ્તુઓ, ઘરમાં વધવા લાગશે રોગ-દોષ અને દેવુ, નારાજ થઈ જશે લક્ષ્મીજી

Arohi

Last Updated: 11:32 AM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Puja Mandir: વાસ્તુદોષ જીવનને પ્રભાવિત કરે છે. વાસ્તુ દોષ ઘરથી લઈને ઘરના મંદિરમાં મુકેલી વસ્તુઓના કારણે પણ લાગી શકે છે. તેનાથી બચવા માટે ઘરના મંદિરથી આ વસ્તુઓને બહાર કરી દો.

  • વાસ્તુદોષ જીવનને કરે છે પ્રભાવિત 
  • મંદિરમાં આવી ભૂલો ન કરતા 
  • નહીં તો નારાજ થઈ જશે માતા લક્ષ્મી

જ્યોતિષ શાસ્ત્રની જેમ જ જીવનમાં વાસ્તુ શાસ્ત્રનો પણ મોટો પ્રભાવ પડે છે. ઘરથી લઈને પૂજાના મંદિર સુધી વસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે. તેનું કારણ અમુક વસ્તુઓને યોગ્ય જગ્યા પર ન રાખવાનું છે. સાથે જ ઘરમાં અને પૂજાના મંદિરમાં ઘણી વખત એવી વસ્તુઓ મુકવામાં આવે છે જે વાસ્તુ દોષને પ્રભાવિત કરી શકે છે.

એવામાં પૂજા ઘરમાં મુકેલી વસ્તુઓ નકારાત્મકતા પેદા કરી શકે છે. તેનાથી ઘરમાં ધનની હાનીથી લઈને દેવું પણ થઈ શકે છે. ઘરમાં ક્લેશ અને બીમારીનો વાસ થાય છે. માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. જો તમે પણ આ પ્રકારનો પ્રભાવ ઘરમાં જુઓ છો તો તરત મંદિરમાં મુકેલી આ વસ્તુઓને હટાવી દો. આ વસ્તુઓ વાસ્તુ દોષનું કારણ બની શકે છે.  

પૂજા ઘરમાંથી દૂર કરી દો આ વસ્તુઓ 

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર મંદિરમાં ગમે ત્યારે તૂટેલી કે ખંડિત મૂર્તિ ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં પૂજા પાઠ કરવાનું પૂર્ણ નથી મળતું. ઘરમાં નકારાત્મકતાનો વાસ થાય છે. જો તમારા મંદિરમાં કોઈ પણ અંડિત મૂર્તિ મુકી છે તો તરત તેને વહેતા જળમાં વિસર્જિત કરી દો. 
  • ઘરમાં તૂટેલી કે ખંડિત મૂર્તિ રાખવી અશુભ હોય છે. તેનાથી વાસ્તુ દોષ લાગે છે. તેની સાથે જ મંદિરમાં ક્યારેય પણ રૌદ્ર રૂપ વાળી મૂર્તિઓ ન રાખવી જોઈએ. આ ઘર પર કાળને બોલાવે છે. એવી મૂર્તિઓ રાખવાથી અનિષ્ટ થાય છે. વ્યક્તિ પર દુખોનો પહાડ તૂટી પડે છે. 
  • પૂજા ઘરમાં મુકેલા ધાર્મિક પુસ્તકો જેવા કે કથા, આરતી, હનુમાન ચાલિસા ફાટેલી ન હોવી જોઈએ. તેને પૂજા ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ લાગે છે. તેમને જલ્દીમાં જલ્દી મંદિરથી દૂર કરી જળમાં પ્રવાહિત કરી દો. 
  • પૂજા ઘરમાં ક્યારેય પણ ભગવાન દેવી દેવતાને ખંડત અક્ષત, લવિંગ ન ચડાવવા જોઈએ. આમ કરવાથી દેવી દેવતા નારાજ થઈ જાય છે. જો મંદિરમાં તમે તૂટેલા અક્ષત મુક્યા છે તો તેને તરત હટાવી દો. 
  • પૂજા ઘરમાં નિયમિક રીતે દીવો જરૂર કરવો જોઈએ. તેનાથી ઘરમાં રોગ અને દોષ નથી લાગતા. દિવાને દક્ષિણ પૂર્વમાં મૂર્તિઓની સામે મુકવો જોઈએ. 
  • ઘરના મંદિરમાં ક્યારેય પણ પિતૃઓની તસવીર ન રાખવી જોઈએ. પૂજા ઘરમાં પિતૃઓની તસવીર લગાવવાથી વાસ્તુ દોષ લાગે છે. તમે પિતૃઓની તસવીરને મંદિરની જગ્યા પર ઘરના બીજા ભાગોમાં લગાવી શકો છો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ