બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / ગુજરાત / સુરત / Vanzara parents arrested abandoning newborn child surat

સુરત / દંપતીની કરાઈ ધરપકડ, 'દીકરીના બદલે દીકરાનો જન્મ થતાં ત્યજી દીધો'

Hiren

Last Updated: 08:49 PM, 13 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધી આપે દીકરાની ઇચ્છા પૂર્ણ ન થતાં બાળકીને ત્યજી દીધી હોય તેવા કિસ્સા સાંભળ્યાં હશે. પરંતુ સુરતના સિંગણપોરમાં આ ઘટનાથી વિપરિત કિસ્સો સામે આવ્યો છે. જીહાં અહીં એક દંપતીને દીકરીની ઇચ્છા હતી અને દીકરાનો જન્મ થતાં, દીકરાને ત્યજી દીધો હતો.

  • સુરતના સિંગણપોરમાં બાળક ત્યજી દેવાનો મામલો
  • દંપતીને ચોથો પુત્ર જન્મતા બાળક ત્યજી દેવાયુ
  • ત્રણ પુત્રો હોવાથી ચોથી પુત્રીની હતી ઝંખના

કતારગામના સિંગણપોર વિસ્તારમાં ટ્રક ડાઇવર મંગુભાઇ નરસિંહ વણઝારા અને ગંગાબેન મંગુભાઇ વણઝારા નામના દંપતીને ત્રણ દીકરા હતા અને તેમને દીકરીની ઇચ્છા હતી પરંતુ ચોથી વખત પણ પુત્રનો જ જન્મ થતાં તેમણે બાળકને ત્યજી દીધું હતું. તાપી નદીના કિનારે ઝાડીમાં તેમણે બાળકને ત્યાજી દીધું હતું. 

આ ઘટનાની જાણ થતાં ચોકબજાર પોલીસે દંપતી ની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. દીકરી હોય કે દીકરો પરંતુ માસૂમ નિર્દોષ આ રીતે તિરસ્કાર કોઇપણ રીતે યોગ્ય તો નથી જ.

6 ડિસેમ્બરે એક નવજાત બાળકને કડકડતી ઠંડીમાં મોતના મુખમાં છોડી દેવાયું હતું. તાપીના પાળે બેસવા ગયેલા યુવાનોમાંથી એક અજય વણઝારા નામનો યુવાન જોઈ જતા. તેણે તાત્કાલીક શર્ટ કાઢીને બાળકને ઓઢાડી દીધો હતો. ત્યારબાદ આ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં પોલીસે પહોંચી તપાસ હાથધરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ