બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / વડોદરા / Vadodara MS University 3 students were caught drinking alcohol in the hostel room

વડોદરા / VIDEO : MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં જમાવી દારુની મહેફિલ, પણ પી ન શક્યા, અધવચ્ચેથી ભાગ્યા વિદ્યાર્થીઓ

Dinesh

Last Updated: 04:30 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની MS યુનિવર્સિટીની હોસ્ટેલના રૂમમાં 3 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા, ઘટનાના પગલે હોસ્ટેલની સિક્યોરિટી પર સવાલો ઉઠ્યા

 

  • MS યુનિવર્સિટીમાં ફરી વિદ્યાર્થીઓએ જમાવી દારૂની મહેફિલ
  • હોસ્ટેલના રૂમમાં 3 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
  • રૂમમાંથી વિદેશી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા 

વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી વિદ્યાર્થીઓએ દારૂની મહેફિલ જમાવ્યાની ઘટના સામે આવી છે. હોસ્ટેલના રૂમમાં 3 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. વિવિધ મુદ્દે ચર્ચામાં રહેતી MS યુનિવર્સિટી ફરી વિવાદમાં ઘેરાઈ છે. 

દારૂની મહેફિલ
હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થી દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતાં. જે રૂમમાંથી વિદેશી દારૂ ભરેલા ગ્લાસ પણ મળી આવ્યા છે. તેમજ મહેફિલનો માહોલ બનાવવેલો હોય તેવા પણ દર્શ્યો સામે આવ્યા છે. જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા 3 વિદ્યાર્થીઓ દારૂ છોડી નાસી છૂટ્યા હતા. સમગ્ર દેશભરમાં 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે આવા નબીરા દારૂ પાર્ટીની મહેફિલ મનાવી રહ્યાં છે, જો કે, આ સમગ્ર ઘટનાના પગલે હોસ્ટેલમાં સિક્યોરિટી પર સવાલો ઉઠ્યા છે.

સિગારેટ પણ ફૂંકી રહ્યાં હતા
હોસ્ટેલની રૂમ નંબર 34માં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યાં હતા, એટલુ જ નહી પરંતુ સિગારેટ પણ ફૂંકી રહ્યાં હતા. જો કે, આવી પ્રવૃત્તિને લઈ હોસ્ટેલની સિક્યોરિટી પર સૌથી મોટા સવાલ ઉભા થયો છે. શિક્ષણના ધામમાં નશોની મહેફિલ તે સૌથી મોટો સળગતો સવાલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ