બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / uttar pradesh story big action by district magistrate on summons to appear before the governor sdm judicial and presenter suspended

યુપી / રાજ્યપાલને સમન્સ મોકલવા મામલે સરકારની મોટી કાર્યવાહી, SDM અને ક્લાર્ક સસ્પેન્ડ

Dinesh

Last Updated: 07:38 AM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

uttar pradesh news : સમન્સમાં રાજ્યપાલ રાજસ્વની કલમ 144 હેઠળ 18 ઓક્ટોમ્બરે કાર્ટમાં હાજર થવાનો સમન્સ આપવામાં આવ્યો હતો. આ સમન્સ 10 ઓક્ટોબરે રાજભવન પહોંચ્યું હતું

  • રાજ્યપાલને સમન્સ મોકલવા મામલે કાર્યવાહી
  • સમન્સ મોકલનાર એસ ડી એમ અને કોર્ટ અધિકારી સસ્પેન્ડ
  • 'બંધારણની કલમ 361નું સંપૂર્ણ ઉલ્લંઘન'


uttar pradesh news : જમીન સંપાદન મામલે રાજ્યપાલને હાજર થવા માટે સમન્સ મોકલવા મામાલે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે સમન્સ મોકલનાર એસ ડી એમને અને કોર્ટ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. અત્રે જણાવીએ કે, એસ ડી એમને સ્પેન્ડ કરવાનો આદેશ બુધવારે જિલ્લા મુખ્યાલય ખાતે પહોંચ્યો હતો. જે સરકારનો આદેશ દિવસભર ચર્ચાનો વિષય બન્યો હતો. કાયદો અને વ્યવસ્થાની અવગણના કરીને બદાયુન જિલ્લાના એસ ડી એમ ન્યાયિક અદાલતમાં 7 ઓક્ટોમ્બરે બદાયુનના બહેડી ગામ પાસે બાયપાસ પર જમીન પર કરાયેલા દાવા પર પીડબ્યુડીના બદલે રાજ્યપાલના નામે સમન્સ મોકલી દીધો હતો

 ન્યાયિક નોટિસ ફટકારવામાં આવી
સમન્સમાં રાજ્યપાલ રાજસ્વની કલમ 144 હેઠળ 18 ઓક્ટોમ્બરે કાર્ટમાં હાજર થવાનો સમન્સ આપવામાં આવ્યો હતો. આ સમન્સ 10 ઓક્ટોબરે રાજભવન પહોંચ્યું હતું. આ પછી રાજ્યપાલના વિશેષ સચિવ બ્રદ્રિનાથ સિંહ 16 ઓક્ટોબરે ડીએમ બદાઉનને એક પત્રે લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, આ બંધારણની કલમ 361નું સંપૂર્ણ ઉલ્લંઘન છે. તેમજ જે સામે વાંધો પણ વ્યક્ત કર્યો હતો. આ મામલે ડીએમ અનોજ કુમારને એસડીએમ ન્યાયિક નોટિસ ફટકારવામાં આવી હતી જે બાદ તપાસ રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો હતો. 

સસ્પેન્ડનો આદેશ
જે બાદ બુધવાર બપોરે સરકારે એસડીએમ ન્યાયિક પ્રક્રિયા આધિન સસ્પેન્ડ કર્યો હતો. આ તરફ ડીએંએ આ કોર્ટમાં અરજીકર્તા બદનસિંહને તેમના સ્તરથી અરજી ખારીજ કરી દીધી હતી. બદાયુના ડીએમ મનોજ કુમારે કહ્યું કે રાજ્યપાલને સમન્સ મોકલવા મામલે સદર કોર્ટે એસડીએમ કોર્ટ અધિકારી વિનીત કુમારને સસ્પેન્ડનો આદેશ કરાયો છે. આ કોર્ટમાં પેશકારને પણ સસ્પેન્ડનો આદેશ કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ