બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / urfi blast over a man commented furiously on her clothes watch here video

VIDEO / ગરિમા ભૂલી.! ઉર્ફી જાવેદ અને વૃદ્ધ વચ્ચે એરપોર્ટ પર ભયંકર લડાઈ, એક ટકોરથી મામલો બીચક્યો, ભીડ જામી

Bijal Vyas

Last Updated: 09:18 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્ફી જાવેદે હાલમાં જ એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ પર એરપોર્ટ પર વરસી પડ્યો ત્યાં જ ઉર્ફી પણ તેની સામે બોલવા લાગ્યો..

  • ઉર્ફીને એરપોર્ટ પર એક મોટી ઉંમરને વ્યક્તિએ ટોકી
  • ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો 
  • મોટાભાગના લોકો ઉર્ફી પર ભડકેલા જોવા મળ્યા

Urfi Javed Furious At A Man In Airport: બિગ બોસની પૂર્વ સ્પર્ધક ઉર્ફી જાવેદ હાલમાં જ એરપોર્ટ પર પહોંચી જ્યાં તેને એક વ્યક્તિ મળી જેણે તેને બધાની સામે ઠપકો આપવાનું શરૂ કર્યું. તે વ્યક્તિ ઉર્ફીને તેના કપડાં માટે ઠપકો આપતો જોવા મળ્યો હતો. તે જ સમયે ઉર્ફી જાવેદે પણ તે વ્યક્તિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

એરપોર્ટ પર અંકલને ઉર્ફી પર વરસાવ્યો ગુસ્સો!
ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે ગ્રીન કલરની બેકલેસ કોટન મેક્સી ડ્રેસ પહેરીને એરપોર્ટની અંદર જોવા મળી રહી છે. જ્યારે પાપારાઝીઓ ઉર્ફીને કવર કરી રહ્યાં છે, ત્યારે જ એક માણસ તેના બંને હાથમાં સ્ટીલના ગ્લાસ સાથે દેખાય છે, જે ત્યાંથી પસાર થઈ રહ્યો છે, તે વ્યક્તિ ઉર્ફી તરફ જુએ છે અને કહે છે - ભારતમાં એમ જ નહીં, આપણું નામ ખરાબ થઇ રહ્યુ છે.

આના પર ઉર્ફી ફરીને પેલા વ્યક્તિને કહે છે- 'તારા બાપનું શું કશુ રહ્યું છે? તારા બાપનું કંઈ નથી ચાલતું, તો જા તારું કામ કર.' આ પછી, ઉર્ફીની મેનેજર બચાવ માટે આવે છે અને ઉર્ફીને આગળ વધવાનું કહે છે, આ દરમિયાન ઉર્ફીનો મૂડ ખૂબ જ ખરાબ લાગે છે.

ન્યુડ કલર બિકીનીનાં કારણે ફરી વિવાદોમાં ફસાઈ અભિનેત્રી, સોશ્યલ મીડિયા પર  લોકોએ બરાબરની સંભળાવી | urfi javed trolled for her semi nude video said if  someone hurts after ...

આ વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વીડિયો જોયા બાદ ઘણા લોકો પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. તે જ સમયે, મોટાભાગના લોકો ઉર્ફી પર ભડકેલા જોવા મળ્યા હતા. યુઝર્સ કહે છે કે, શું આ વાત કરવાની રીત છે, તમે તમારા પિતા સાથે આ રીતે વાત કરતા હશો. તો કોઈએ કહ્યું- આ તમારા પિતાની ઉંમરના છે. એકે કહ્યું- બરાબર ટોકી. તો કોઈએ કહ્યું – રિસ્પેક્ટ છે બોસ આ રીતે બધાની સામે બોલવું. એક યુઝરે કહ્યું- આવું પહેલીવાર બન્યું છે, ઉર્ફીના ચહેરા પર કોઈ બોલ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ