બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Unusual Color of Urine Sign of Health Problems

Health tips / પેશાબનો અલગ કલરનો આવે છે? આ 7 રંગને ભૂલથી નજરઅંદાજ ન કરતાં, નહીં તો હજારો તકલીફો ઘર કરશે

Kishor

Last Updated: 10:31 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેશાબના ઘણા રંગ અને સંકેતો એવા હોય છે જેને આપણે અવગણીએ છીએ પરંતુ તે ખરેખર ખરાબ સ્વાસ્થ્યનો સંકેત આપે છે.

  • માનવીના આખા શરીરની હિલચાલના રહસ્યો પેશાબમાં છે છુપાયેલા
  • શરીરના સારા,નરસા સંકેતો પેશાબમાંથી જાણી શકાય
  • જાણો પેશાબના રંગ અને રોગના સંકેતો વિશે.

એવું માનવામાં આવે છે કે માનવીના આખા શરીરની હિલચાલના રહસ્યો પેશાબમાં છુપાયેલા છે. શરીરના તમામ સારા,નરસા સંકેતો પેશાબમાંથી જાણી શકાય છે. જેને લઈને તબીબો પણ અમુક સમયે દર્દીના પેશાબના રંગ વિશે સવાલ કરતા હોય છે. ત્યારે પેશાબના ઘણા રંગ અને સંકેતો એવા હોય છે જેને આપણે અવગણીએ છીએ પરંતુ તે ખરેખર ખરાબ સ્વાસ્થ્યનો સંકેત આપે છે. ત્યારે આવો જાણીએ પેશાબના રંગ અને રોગના સંકેતો વિશે.

ઓરેંજ રંગ 
ઓરેંજ રંગનો પેશાબ આવવો એ આરોગ્ય માટે ખતરા સમાન છે. જો તમે ગ્લુકોઝનું સેવન ન કર્યું હોવા છતાં પેશાબનો રંગ ઓરેંજ આવે છે તો લીવર બરાબર કામ ન કરતું હોવાનો સંકેત છે આથી તબીબની સલાહ લેવી જોઈએ.

લાલ અને પિન્ક
બિતરૂટ અને બ્લેકબેરી ન ખાવા છતાં પેશાબનો રંગ લાલ કે ગુલાબી છે, તો સીધો અર્થ એવો થાય છે કે કા તો તમારી પ્રોસ્ટેટ મોટી થઈ છે અથવા તો ગાંઠ તથા કિડનીમાં પથ્થર હોવાનો ખતરો છે. 

પેશાબમાં શુગરના આ 3 લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરતા, નહીં તો થઇ શકે છે  સ્વાસ્થ્યને મોટું નુકસાન! | Never ignore these 3 symptoms of sugar in urine  otherwise there may be great
બ્લુ રંગ 
કોઈ દવા ન લીધા છતાં પણ પેશાબનો રંગ બ્લુ છે, તો સૌમ્ય હાઈપરક્લેસીમિયાના રોગનો ખતરો છે. જે મોટા ભાગે બાળકોમાં બેક્ટરીયલ ચેપના કારણે થાય છે.

ડાર્ક બ્રાઉન
પેશાબનો રંગ ડાર્ક બ્રાઉન આવવોએ કિડનીના રોગો અથવા યુટીઆઈની સમસ્યાનું કારણ બની શકે છે. પરિણામે શરીરના કોઈપણ ભાગમાંથી રક્તસ્ત્રાવ પણ થઈ શકે છે.

ધૂંધળો અથવા હલ્કો રંગ
જો પેશાબનો રંગ ધૂંધળો અથવા હલ્કો રંગ છે તો તેનો અર્થ એ છે કે તમે પેશાબની નળીમાં ચેપ અથવા કિડનીની પથરીથી પીડાઈ શકો છો.


આછો ભુરો રંગ
ડાયાબિટીસના દર્દીઓના પેશાબનો રંગ આછો ભૂરો હોય છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે ત્યારે શુગર પેશાબ વાટે બહાર આવવા આવતી હોવાથી રંગ બદલે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ