બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Union Culture ministry announces free entry to monuments and sites across country from August 5 to 15

નિર્ણય / મોદી સરકારનો મોટો નિર્ણય, 15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યૂઝિયમમાં એન્ટ્રી ફ્રી

Hiralal

Last Updated: 05:08 PM, 3 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે 5 થી 15 ઓગસ્ટ સુધી તાજમહેલ, કુતુબ મિનાર સહિત દેશના તમામ સ્મારકોમાં ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે.

  • ઐતિહાસિક સ્થળો જોવા માગતા લોકો માટે ખુશખબર
  • 5 થી 15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો વગર ટિકિટે જોઈ શકાશે
  • તાજમહેલ, કુતુબ મિનાર સહિતના સ્મારકો 10 દિવસ મફતમાં જોઈ શકાશે 

ઐતિહાસિક સ્થળો જોવાના શૌખીન લોકો માટે એક સારા સમાચાર છે. દેશના ઐતિહાસિક સ્થળો 10 દિવસ મફતમાં જોવાનો લ્હાવો છે. સરકારે 5 થી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યૂઝિયમ તથા ઐતિહાસિક સ્થળોમાં એન્ટ્રી ફ્રી કરવાની જાહેરાત કરી દીધી છે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે.કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ એક મહત્વની જાહેરાત કરતા એવું જણાવ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ નહીં લાગે. એટલે કે લોકો 10 દિવસ દેશના તમામ સ્મારકો મફતમાં જોઈ શકશે. 

તાજમહેલ, કુતુબ મિનાર સહિતના સ્મારકો 10 દિવસ મફતમાં જોઈ શકાશે
કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ તાજમહેલ, કુતુબ મિનાર સહિતના દેશના તમામ સ્મારકો 10 દિવસ મફતમાં જોઈ શકશે. 

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જાહેરાત
આગામી 15 ઓગસ્ટે ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થઈ રહ્યાં છે અને આ માટે સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ હેઠળ સરકારે એન્ટ્રી ફ્રીની જાહેરાત કરી છે. આઝાદીની ઉજવણીને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મેદીએ પોતાના કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને ત્રિરંગો ઉત્સા અને દરેક ઘરમાં સામેલ થવા અપીલ કરી છે. ભારત સરકાર દ્વારા 2 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ