બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / Technology / uninstall-these-8-apps-if-you-want-to-your-smartphone-fast

NULL / Uninstall કરી દો આ Apps ફાસ્ટ થઇ જશે તમારો સ્માર્ટફોન

vtvAdmin

Last Updated: 06:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

એન્ડ્રોઇડ સિસ્ટમમાં સારી રીતે કામ કરવા માટે ઓછામાં ઓછી 4GB ફ્રી સ્પેસની જરૂર પડે છે. ત્યારે ફોનનાં તમામ ફિચર્સ સારી રીતે કામ કરી શકે છે. એવામાં જો ફોનની મેમરી 32GB હોય તો યૂઝરે 28GB સુધીની મેમરીનો ઉપયોગ કરવો જોઇએ. પરંતુ યૂઝર તેને પૂરો કન્ઝ્યૂમ કરી લે છે અને પછી એન્ડ્રોઇડ સિસ્ટમ ઠીકથી કામ નથી કરી શકતી.

કેટલીક એપ્સ ફોનની સ્લો પ્રોસેસિંગ માટે જવાબદાર હોય છે આ એપ ફોનની મેમરી કન્ઝ્યૂમ કરીને સ્લો કરી દે છે. ઘણી વખત યૂઝફૂલ દેખાતી એપ પણ ફોનને સ્લો કરી દે છે જેનાથી ફોનની પરફૉરમ્નસ પર પણ અસર પડે છે. જેમાં ફોનને સિક્યોર કરવાની એપથી લઇને ગેમિંગ એપ શામેલ છે. જાણો આ વિશે...

આ ટિપ્સનો ઉપયોગ કરશો તો ફોન નહી થાય SLOW:

ફોનની પ્રોસેસિંગ ફાસ્ટ રાખવા માટે દિવસમાં એક વખત રિબૉટ કરવો જોઇએ.

ડેટા બેકઅપ લઇને Factory Reset કરવાથી ફોન નવા જેમ કામ કરવા લાગશે. 

ફોનમાં ઇન્સ્ટૉલ Share it xender  જેવી એપ ક્લીન કરતા રહો.

ફોનથી ડુપ્લીકેટ અને બિનજરૂરી ફોટોઝ ક્લીન કરતા રહો.

શૉપિંગ એપ્સ:

ઇ-કોમર્સ કંપનીઓ તેમના એપ્સથી શૉપિંગ કરવાના સામાન પર વધારે ડિસ્કાઉન્ટ આપે છે એવા યૂઝર્સ મલ્ટીપલ શૉપિંગ એપ્સને ફોનમાં ઇન્સ્ટૉલ કરી લે છે. આ એપ્સ ફોનની સૌથી વધારે મેમરી કન્ઝ્યૂમ કરીને સ્લો કરી દે છે. 

ગેમિંગ એપ્સ:

ફોનમાં ગેમિંગ એપ્સને કારણે સ્લો થઇ જાય છે. જો તમારા ફોનમાં 2GB-3GB સુધીની ગેમ રાખો છો તો તરત જ તેણે અનઇન્સ્ટૉલ કરી દો. 

widgets:

ફોનમાં widgets રાખવા ઘણી વખત ફેલ્પફૂલ થઇ શકે છે કેમકે ફોનની હોમ સ્ક્રીન પર જ તમામ કામની વસ્તુઓ મળી થાય છે. પરંતુ તે ફોનને સ્લો કરી દે છે. ફોનમાં ઘણા widgets રાખવાથી તેની પ્રોસેસિંગ ધીમી થઇ જાય છે. આ પ્રોસેસરી પાવર ત્યારે પણ કન્ઝ્યૂમ કરે છે જ્યારે ફોન લૉક હોય અને સ્ક્રીન ઑફ હોય.

ડેટા ક્લીનિંગ એપ:

ડેટા ક્લીનિંગ એપ્સ સ્માર્ટફોનથી જંક ફાઇલ્સ અને કેચ (Cache) ક્લિયર કરવા માટે તમારે ફોનનું પરફૉર્મન્સ વધારવાનો દાવો કરે છે. પરંતુ આ એપ્સ ફોનની પ્રોસેસિંગને સ્લો કરી દે છે. કેચ ક્લિયર કરવા માટે અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. Settings>> Storage>> Clear Cached Data ક્લિયર કરી શકાય છે.

રેમને સેવ કરવાનો દાવો કરતા એપ:

રેમને સેવ કરવાનો દાવો રકતા એપ્સ ફોનને સ્લો કરી દે છે સથે જ પ્રોસેસર ની પરફૉર્મન્સ પણ વીક કરે છે. ફોનનું પ્રોસેસર એટલું પાવરફૂલ હોય છે કે તે પોતે જ ફોનની રેમને સેવ કરે છે. ત્યારે થર્ડ પાર્ટી એપનેફોનથી ડિલીટ કરવાની જરૂરી બની જાય છે.

એન્ટીવાયરસ એપ:

ઘણી વખત જાણ્યા વગર હેંડસેટની કૉન્ફિગ્રેશનની હિસાબથી કયું એન્ટીવાયરસ ઠીક રહેશે આપણે કોઇ પણ એન્ટીવાયરસ એપ ડાઉનલોડ કરી લઇએ છીએ. થર્ડ પાર્ટી એન્ટીવાયરસ એપ્સ ડાઉનલૉડ કરવાથી ફોનની પરફૉર્મન્સ અને બેટરી બંને માટે સારું રહેતું નથી. 

હવે કંપની પોતાના હેંડસેટમાં ઇનબિલ્ટ સૉફ્ટવેયર્સ આપવા લાગી છે જે ફોનને ન તો માત્ર virus બચાવે છે પરંતુ ફોનનો ડેટા પણ સેફ રાખે છે. એટલા માટે એન્ટીવાયરસ એપ્સ ડાઉનલોડ કરવી ન જોઇએ.

બેટરી સેવર એપ્સ:

રેમ બૂસ્ટરની જેમ જ બેટરી સેવિંગ એપ્સ પણ કામની નથી. આ એપને ફોનને સ્લો કરી દે છે. આ માટે તમે કોઇ પણ બેટરી સેવરની એપ ડાઉનલોડ કરી રાખી છો તો તેણે uninstall કરી દો.

Launcher એપ અને થીમ:

ફોનને ક્રિએટિવ અને એટ્રક્ટિવ બનાવવા માટે યૂઝર ઘણા પ્રકારની લોન્ચર એપ થીમ્સને ડાઉનલોડ કરી લો છો. આ એપ ફોનની મેમરીને કન્ઝ્યૂમ કરી દે છે અને ફોનને સ્લો કરી દે છે. ફોનની સાથે આપવામાં આવેલા ડિફોલ્ટ વૉલપેપર અને થીમ્સને યૂઝ કરવાનું જ તમારા ફોન માટે સારું રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ