બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Unidentified persons gave cigarettes to a cargo youth in Rajkot

અજીબોગરીબ / રાજકોટમાં માલધારી યુવકને અજાણ્યા શખ્સોએ પીવડાવી સિગારેટ, પછી જે થયું તે ચોંકાવનારું, તાત્કાલિક હોસ્પિટલ ભેગો

Kishor

Last Updated: 06:35 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના પડધરીમા અજાણ્યા વ્યક્તિએ આપેલ સિગારેટ પીધા બાદ યુવકના ગળામાં ઇન્ફેક્શન થયું હતું. જેમાં હવે બોલવામાં તકલીફ પડતા તબીબો દ્વારા નિદાન હાથ ધરાયુ છે.

  • રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી
  • સિગારેટ પીતા જ એક યુવકની હાલત થઈ ગંભીર
  • માલઢોર ચરાવતા યુવકને અજાણ્યા શખ્સોએ પીવડાવી સિગારેટ

રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માલઢોર ચરાવતા યુવકને અજાણ્યા શખ્સોએ સિગારેટ પીવડાવી હતી. ત્યારબાદ આ સિગારેટની આડઅસર થતા સિગારેટ પીતાની સાથે જ યુવકની હાલત ગંભીર બની હતી. જેથી યુવાનને તાબડતોબ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવકને ગળામાં ઇન્ફેક્શન થયું છે. એટલું જ નહીં યુવાન હાલ બોલી પણ શકતો નથી. જેનો અવાજ ચાલ્યો ગયો હોવાથી સિવિલ હોસ્પિટલમાં વધુ નિદાન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈને યુવકના પરિવારજનો માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા છે.


સિગારેટ પીધા બાદ યુવાન ઢળી પડ્યો
આ મામલે જાણવા મળતી વિગત અનુસાર પડધ૨ી ગામે આવેલ ગીતાનગ૨ વિસ્તારમાં ૨હેતો કિષ્ણા જે૨ામભાઈ ચા૨ણ નામનો ૨૬ વર્ષીય યુવક બપો૨ે ૨ોડ પ૨ ઢો૨ ચ૨ાવતો હતો. આ વેળાએ અજાણ્યા વ્યકિતએ યુવાનને સિગારેટ આપી હતી. જે પિતાની સાથે જ યુવકેને આંખે અંધાપો આવ્યો હતો અને યુવક ઢળી પડ્યો હતો. રોડ પર યુવક ઢળી પડતા ૨ાહદા૨ીને જાણ થઈ હતી.


પોલીસ દ્રારા તપાસનો ધમધમાટ
જેથી રાહદારીએ પોલીસનો સંપર્ક ક૨તા પડધ૨ી પોલીસે કાફલો દોડી આવ્યો હતો. જ્યા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાનમાં આવ્યા બાદ ગળામાંથી અવાજ ગાયબ થઈ ગયો હતો. આ અજીબો ગરીબ કિસ્સાને લઈને પરિવારજનો પર આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા હતાં. હાલ આ મામલે પડધરી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ