બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Ukraine captures Kharkiv, expels Russian troops - Governor claims

જંગ / BIG NEWS : ખારકીવ પર યુક્રેનનો કબજો, રશિયન સૈનિકોને ખદેડાયા-ગર્વનરનો દાવો

Hiralal

Last Updated: 06:18 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેને તેના બીજા મોટા શહેર ખારકીવને રશિયન સૈનિકોની પકડમાંથી છોડાવી લીધું હોવાનો દાવો કર્યો છે.

  • યુક્રેને રશિયાને આપ્યો મોટો ઝટકો
  • બીજા મોટા શહેર ખારકીવ કરી લીધો દીધો કબજો
  • રશિયન સૈનિકોની પકડમાંથી છોડાવ્યું
  • ખારકીવના ગર્વનર ઓલેહ સિનેગુબોવની જાહેરાત

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનને પહેલી મોટી સફળતા મળી હોવાનો દાવો કરાયો છે. ખારકીવના ગર્વનર ઓલેહ સિનેગુબોવે જણાવ્યું છે કે યુક્રેની દળોએ દેશના બીજા મોટા શહેર ખારકીવ પર કબજો મેળવી લીધો છે. યુક્રેની દળોએ ખારકીવને રશિયન સૈનિકોની પકડમાંથી છોડાવી લીધું છે. ગર્વનર ઓલેહ સિનેગુબોવે કહ્યું કે ખારકીવ પર અમે અમારો સંપૂર્ણ કબજો છે. સશસ્ત્ર દળ, પોલીસ અને રક્ષા દળ પોતપોતાનું કામ કરી રહ્યાં છે અને શહેરમાંથી દુશ્મનોનો સફાયો કરવામાં આવી રહ્યો છે. 

 
ખાર્કીવ પરનું નિયંત્રણ સંપૂર્ણપણે અમારું છે: ગવર્નર ઓલેહ સિનેગુબોવ

ખારકીવના ગવર્નર ઓલેહ સીનેગુબોવે ટેલિગ્રામ પર લખ્યું છે, "ખાર્કિવ પરનો અંકુશ સંપૂર્ણપણે અમારો છે! સશસ્ત્ર દળો, પોલીસ અને સંરક્ષણ દળો તેમનું કામ કરી રહ્યા છે, અને શહેરને દુશ્મનથી સંપૂર્ણપણે સાફ કરવામાં આવી રહ્યું છે

યુક્રેન આંતરરાષ્ટ્રીય અદાલતમાં પુતિનને "યુદ્ધ ગુનેગાર" સાબિત કરશે

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં યુક્રેનનો બચાવ કરનારા પ્રોસિક્યુટર જનરલ ઇરિના વેન્ડિક્ટોવાએ એક ટીવી ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "યુક્રેન ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સમક્ષ સાબિત કરશે કે રશિયાના પુતિન 'વોર ક્રિમિનલ' છે. યુક્રેન ન્યાયી અદાલતમાં સાબિત કરશે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 21 મી સદીના "મુખ્ય યુદ્ધ ગુનેગાર" છે.

યુક્રેને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રશિયા વિરૃદ્ધ કરી અરજી 
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેને રશિયા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અદાલતમાં અરજી રજૂ કરી છે, જેમાં ભલામણ કરવામાં આવી છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ રશિયાને "આક્રમણને ન્યાયી ઠેરવવા માટે નરસંહારની કલ્પનામાં હેરાફેરી કરવા માટે" જવાબદાર ઠેરવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ