બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / વિશ્વ / uk teenage boy put usb cable to measure penis stucked doctors do operation

અખતરો / પ્રાઈવેટ પાર્ટ્સની લંબાઈ માપી રહ્યો હતો બાળક ત્યારે અંદર ઘુસી ગયો કેબલ, લોહીની ધાર વહેવા લાગી

Pravin

Last Updated: 10:46 AM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૌન સંબંધિત અખતરા કરતા એક સગીર દ્વારા પોતાના પ્રાઈવેટ પાર્ટ્સમાં યુએસબી કેબલ ઘુસી જવાના સમાચાર આવ્યા છે.

  • યુકેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
  • સગીરવયના બાળકે પ્રાઈવેટ પાર્ટ્સની લંબાઈ માપવા નવો અખતરો કર્યો
  • યુએસબી કેબલ પ્રાઈવેટ પાર્ટ્સમાં ઘુસી ગયો

યૌન સંબંધિત અખતરા કરતા એક સગીર દ્વારા પોતાના પ્રાઈવેટ પાર્ટ્સમાં યુએસબી કેબલ ઘુસી જવાના સમાચાર આવ્યા છે. કહેવાય છે કે, સગીર પોતાના પ્રાઈવેટ પાર્ટ્સની અંદરનો ભાગ માપવા માગતો હતો. એટલા માટે તેણે કોઈ સ્કેલની જગ્યાએ યુએસબી કેબલનો સહારો લીધો અને માપવા લાગ્યો.

આ દરમિયાન યુએસબી કેબલ તેના પ્રાઈવેટ પાર્ટ્સમાં ફસાઈ ગયો અને ખૂબ કોશિશ કરી પણ સગીર તે કાઢી શક્યો નહીં. ત્યારે આવા સમયે જ્યારે ડોક્ટરે આ જોયું તો, તે પણ હેરાન રહી ગયા.

શું છે આખો મામલો

યુકેમાં રહેતા એક 15 વર્ષિય સગીર પોતાનો પ્રાઈવેટ પાર્ટ્સની લંબાઈ માપવા જતો હતો. જેના માટે તેણે એક કેબલની મદદ લીધી. જો કે, તેણે પ્રાઈવેટ પાર્ટ્સને માપવા માટે કેબલને અંદર ઘુસેડ્યો તો, ગાંઠ બંધાઈને કેબલ તેમાં ફસાઈ ગયો. આ ઘટના બાદ બાળકને ભારે મુશ્કેલીઓ થવા લાગી અને પેશાબ જવાના રસ્તે લોહી વહેવા લાગ્યું. ત્યારે આવા સમયે પરિવારના લોકો તેને ડોક્ટર પાસે લઈ ગયા અને તેની તપાસ કરવામાં આવી.

ડોક્ટર્સે સર્જરીની સલાહ આપી

આપને જણાવી દઈએ કે, યુએસબી કેબલનો તારની ગાંઠ બંધાઈ ગઈ હતી અને ડોક્ટર્સ પણ તેને લઈને પરેશાન હતા. ડોક્ટર્સ દ્વારા લાખ કોશિશ કરવા છતાં પણ તેને કાઢી શક્યા નહીં.

છેલ્લે ડોક્ટર્સે સગીર બાળકના પરિવારને સર્જરીની સલાહ આપી અને તેનું ઓપરેશન થયું. કહેવાય છે કે, સર્જરી બાદ બાળકની સ્થિતિ સારી છે. અને પેશાબના રસ્તે લોહી નિકળવાનું બંધ થઈ ગયું છે. 

હાલમાં તે ડોક્ટર્સની દેખરેખ હેઠળ રહેશે અને સતત તપાસ ચાલી રહી છે. ત્યારે આવા સમયે ડોક્ટર્સનું કહેવુ છે કે, પેશાબના રસ્તે કંઈ પણ નાખવાથી પેશાબ કરતી વખતે દુખાવો થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ