બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / બિઝનેસ / uidai new rules how change address in addhaar card use rent agreement for updation of address aadhaar

નિયમ / ભાડેથી રહેતા લોકો જાણી લો, Aadhaar Cardમાં આ વસ્તુથી જોડાયેલો નિયમ બદલાયો

Krupa

Last Updated: 02:01 PM, 29 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ભાડાના મકાનમાં રહો છો અને તમારા આધારમાં તમારું પરમેનેન્ટ એડ્રેસ આપવામાં આવ્યું છે તો તમે સગવડતા પ્રમાણે પોતાના ભાડાના સરનામાને પોતાના આધારમાં અપડેટ કરી શકો છો. તાજેતરમાં ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) એ એની જાણકારી આપી છે

  • UIDAIએ ભાડેથી રહેતા લોકો માટે આધારથી જોડાયેલો નિયમ આસાન કરી દીધો છે.
  • હવે કોઇ જરૂરી ડોક્યૂમેન્ટમાં પરમેનેન્ટ એડ્રેસ આપ્યા વગર આધાર પર પોતાનું સરનામું બદલાવી શકો છો.


જો સરળ શબ્દોમાં કહીએ તો હજુ પણ સેલ્ફ ડિક્લેરેશન દ્વારા સરળતાથી સરનામું બદલાવી શકાશે. UIDAI તમારી પાસેથી સેલ્ફ ડિક્લેરેશન લઇને જ તમારા આધાર પર એડ્રેસ બદલી નાંખશે. તમને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક સમયથી એની માંગણી કરવામાં આવી હતી કે સરકાર સેલ્ફ ડિક્લેરેશન દ્વારા સરનામું બદલાવા અને બેંકમાં ખાતા ખોલાવવાની મંજૂરી આપે. એવામાં આ નિર્ણયથી માઇગ્રેન્ટ કાર્ડધારકોને સૌથી વધારે ફાયદો થશે. 

ચલો તમને જણાવીએ આધારમાં ભાડા કરાર અપડેટ કરવાની પ્રોસેસ

જો તમારું આધાર તમારા મોબાઇલથી લિંક છે તો તમે UIDAIની સત્તાવાર વેબસાઇટ uidai.gov.inથી તમારા એડ્રેસને ઓનલાઇન અપડેટ કરી શકો છો. જો તમારું આધાર મોબાઇલથી લિંક નથી તો તમે ઑફલાઇન એટલે કે આધાર સેન્ટર જઇને પણ આધારમાં એડ્રેસ અપડેટ કરી શકો છો. 

આધારમાં પોતાના રેન્ટ એગ્રીમેન્ટ દ્વારા બદલવા માટે તમારે તમારા રેન્ટ એગ્રીમેન્ટને પહેલા સ્કેન કરવો પડશે. ત્યારબાદ એ ડૉક્યૂમેન્ટની પીડીએફ બનાવીને અપડેટ આધારની વેબસાઇટ પર અપડેટ કરવું પડશે. 

આવી રીતે કરો Aadhaar Card Address Update 

સ્ટેપ 1 સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જવાનું છે.
સ્ટેપ 2 ત્યારબાદ હોમપેજ પર નજર આવી રહેલ એડ્રેસ અપડેટ રિક્વેસ્ચ પર ક્લિક કરો.
સ્ટેપ 3 નવી વિન્ડોમાં અપડેટ એડ્રેસ પર ક્લિક કરો. 
સ્ટેપ 4 આધાર કાર્ડ નંબર નાંખીને લોગઇન કરો.
સ્ટેપ 5 ત્યારબાદ ફોનમાં તમને ઓટીપી મળશે
સ્ટેપ 6 ઓટીપી દાખલ કરીને પોર્ટલ પર જાવ. 

બીજી રીત UIDAIની વેબસાઇટ અથવા આધાર સેન્ટરથી આધાર અપડેશન અથવા કરેક્શન ફોર્મ લેવું પડશે. આ ફોર્મ વેબસાઇટ પરના ડાઉનલોડ સેક્શનમાં મળશે. એમાં તમામ જરૂર ડિટેલ્સ ભરીને સેન્ટર પર સંબંધિત વ્યક્તિને આપવી પડશે. 

સાથે જ ફોર્મ પર તમે જે ડિટેલને અપડેટ કરવા ઇચ્છો છો એનો ઉલ્લેખ કરવો પડશે. સાથે જ આધાર કાર્ડની ફોટોકૉપી સહિત પાન કાર્ડ, વોટર કાર્ડ અથવા પાસપોર્ટની ફોટોકૉપી આપવી પડશે. 

સાથે જ ફોર્મ પર તમે જે ડિટેલને અપડેટ કરવા ઇચ્છો છો એનો ઉલ્લેખ કરવો પડશે. સાથે જ આધાર કાર્ડની ફોટોકૉપી સહિત પાન કાર્ડ, વોટર કાર્ડ અથવા પાસપોર્ટની ફોટોકૉપી આપવી પડશે. આધાર સેન્ટર પર જઇને તમે નામ, સરનામું, બર્થ ડે, મોબાઇલ નંબર, ઇમેલ આઇડી, ફોટો અને બાયોમેટ્રિક ડિટેલ્સ અપડેટ કરાવી શકો છો. આ અપડેટ કરાવવા માટે હવે 50 રૂપિયા વસૂલ કરવામાં આવશે. પહેલા એની ફી 25 રૂપિયા હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ