બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two-and-a-half-year-old Roshni of Jamnagar trapped in a borewell: Army personnel came to the rescue

રેસક્યુ ઓપરેશન / જામનગરની અઢી વર્ષની રોશની બોરવેલમાં ફસાઈ: આર્મીના જવાનો રેસ્ક્યૂમાં લાગ્યા, JCBની કેપીસીટી પૂરી થઈ જતાં હિટાચી મશીન કામે લાગ્યું

Priyakant

Last Updated: 03:35 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar News: ખેત મજૂરી કરતા પરિવારની બાળકી 30થી 35 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ ગઈ, ફાયર સહીત રેસક્યુ ટીમ દ્વારા રેસક્યુ કામગીરી ધથ ધરાઇ

  • જામનગરના તમાચણ ગામે બોરવેલમાં ફસાઈ બાળકી
  • ખેત મજૂરી કરતા પરિવારની બાળકી બોરવેલમાં ફસાઈ
  • 30થી 35 ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી ફસાઈ
  • બોરવેલમાંથી બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો છે

જામનગરના તમાચણ ગામે વાડી વિસ્તારમાં બાળકી બોરવેલમાં પડી હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ અઢી વર્ષનું માસુમ બાળકી ખુલ્લા બોરવેલમાં ફસાઇ છે. જેને લઈ હવે ફાયર સહીત રેસક્યુ ટીમ દ્વારા રેસક્યુ કામગીરી ધથ ધરાઇ છે. આ સાથે આર્મીની ટીમની પમ રેસક્યુ ઓપરેશનમાં લેવાશે. 

જામનગરના તમાચણ ગામે વાડી વિસ્તારમાં બાળકી બોરવેલમાં ફસાઈ જતાં હવે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. નોંધનીય છે કે, ખેત મજૂરી કરતા પરિવારની બાળકી 30થી 35 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ ગઈ છે. હાલમાં તંત્ર દ્વારા રેસ્ક્યૂ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે હાલ બોરવેલમાંથી બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો છે, આ તરફ ફાયર વિભાગની ટીમે બાળકીનું રેસ્ક્યૂ શરૂ કર્યું છે. 

બચાવ કાર્ય શરૂ 
સમગ્ર મામલે હવે ટીમો દ્વારા બચાવકાર્ય શરૂ કર્યું છે. JCB ની કેપેસિટી પૂરી થઈ જતા હિટાચીને બોલાવામાં આવ્યું છે. આ સાથે આર્મી ટીમ ઘટના સ્થળે આવવા રવાના થઇ ગઈ છે. મહત્વનું છે કે, બોરની ઉંડાઇ 250 ફૂટની છે જેમાં બાળકી 20 થી 25 ફૂટે ફસાઇ છે. 

રોબોટ લઇ રેસ્ક્યુ માટે કવાયત 
જામનગરના તમાચાણ ગામે ખુલ્લા બોરવેલમાં બાળકી પડી ગયા બાદ હવે રાજુલાના મહેશભાઈ આહીર રોબોટ લઇ રેસ્ક્યુ માટે પહોંચ્યા છે. આ તરફ રોબોટથી બાળકીને બચાવી શકાય પણ દોરીનું વિઘ્ન આવ્યું છે. મહત્વનું છે કે, બાળકીને દોરી બાંધેલ હોવાથી રોબોટ થી બચાવ કાર્ય મુશ્કેલ બન્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ