બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / twitter elon musk blue tick removed government funded label from these accounts

નિર્ણય / Blue Tick બાદ એલન મસ્કનો વધુ એક ઝટકો! અનેક એકાઉન્ટ્સમાંથી દૂર કર્યા આ લેબલ

Manisha Jogi

Last Updated: 05:22 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટરે ગવર્નમેન્ટ ફંડેડ લેબલનું વેબ પેજ હટાવી દીધું છે. પબ્લિકલી ફંડેડ લેલબલને બીબીસી એકાઉન્ટમાં રાખ્યું હતું અને ગવર્નમેન્ટ ફંડેડ લેબલને યૂએસ બેઝ્ડ એનપીઆર પર લાગુ કર્યું હતું.

  • બ્લૂ ટીક હટાવ્યા પછી મહત્ત્વપૂર્ણ નિર્ણય.
  • ટ્વિટરે ગવર્નમેન્ટ ફંડેડ લેબલનું વેબ પેજ હટાવ્યું.
  • ગવર્નમેન્ટ ફંડેડ લેબલને યૂએસ બેઝ્ડ એનપીઆર પર લાગુ કર્યું હતું.

ટ્વિટરે જર્નાલિસ્ટ, ગવર્નમેન્ટ, મીડિયા ઓર્ગેનાઈઝેશન અને એક્ટર્સના એકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવ્યા પછી એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એલન મસ્કે ટ્વિટર પરથી ટ્રેડિશનલ પબ્લિકેશન અને ડિજિટલ સમાચાર આઉટલેટ સાથે સંબંધિત તમામ એકાઉન્ટ પરથી government funded media લેબલ હટાવી દીધું છે. પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર ટ્વિટરે ગવર્નમેન્ટ ફંડેડ લેબલનું વેબ પેજ હટાવી દીધું છે. માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે પબ્લિકલી ફંડેડ લેબલને બીબીસી એકાઉન્ટમાં રાખ્યું હતું અને ગવર્નમેન્ટ ફંડેડ લેબલને યૂએસ બેઝ્ડ એનપીઆર પર લાગુ કર્યું હતું. 

ગવર્નમેન્ટ ફંડેડ લેબલ
ટ્વિટરે પછીથી ઓસ્ટ્રેલિયા બ્રોડકાસ્ટિંગ કંપની, ઓસ્ટ્રેલિયાની સ્પેશિયલ બ્રોડકાસ્ટિંગ સર્વિસ SBS, ન્યૂઝીલેન્ડની પબ્લિક બ્રોડકાસ્ટિંગ આરએનઝેડ, સ્વીડનની એસઆર ઈકોટ અને એસવીટી, અને કેટલોનિયાના ટીવી 3 ગ્લોબલ ન્યૂઝ આઉટલેટના એકાઉન્ટ પર ગવર્નમેન્ટ ફંડેડ લેબલ લાગ્યા હતા. 

ગવર્નમેન્ટ ફંડેડ લેબલ દૂર કરવામાં આવ્યું
ABC ન્યૂઝ અનુસાર આ એક પબ્લિકલી ફંડેડ બ્રોડકાસ્ટર છે. ABC 90 વર્ષ કરતા વધુ સમયથી પોલિટિકલ અને કમર્શિયલ ઈન્ટરેસ્ટ મુક્ત એક ફ્રી મીડિયા ઓર્ગેનાઈઝેશન છે. ABC અનુસાર ટ્વિટર યૂઝર્સને વિશ્વાસ અપાવી શકે છે કે, આઉટલેટ સરકાર દ્વારા એડિટોરિયલ કંટ્રોલ છે. 

ઓર્ગેનાઈઝેશને ટ્વિટર છોડ્યું
એનપીઆરએ ટ્વિટર દ્વારા ગવર્નમેન્ટ ફંડેડ લેબલ મળ્યા બાદ ટ્વિટર છોડવાનો નિર્ણય કર્યો હતો. એનપીઆર પછી પબ્લિક બ્રોડકાસ્ટિંગ સર્વિસે (PYC) પણ ગવર્નમેન્ટ ફંડેડ મીડિયાનું લેબલ લાગ્યા પછી ટ્વિટર છોડી દીધું છે. 

મફતમાં બ્લ્યૂ ટીક નહીં મળે
ટ્વિટરે અનેક હાઈ પ્રોફાઈલ યૂઝર્સના એકાઉન્ટમાંથી બ્લ્યૂ ટીક હટાવી દીધું છે. ઓરિજિનલ બ્લ્યૂ ટીક સિસ્ટમ હેઠળ ટ્વિટર પાસે લગભગ 3,00,000 વેરિફાઈડ યૂઝર્સ હતા. જેમાંથી અનેક જર્નાલિસ્ટ, એથલીટ અને પબ્લિક ફિગર્સ હતા. બ્લ્યૂ ટીકનો અર્થ હતો કે, ટ્વિટરે તે એકાઉન્ટ વેરિફાઈ કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ