બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Twitter Blue subscribers can upload 2 hours of video

BIG NEWS / એલન મસ્કનું મોટું એલાન, 'ટ્વિટર બ્લૂ' સબ્સક્રાઇબર અપલોડ કરી શકશે 2 કલાકનો વીડિયો, આટલા GBની મર્યાદા

Kishor

Last Updated: 11:17 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે 'ટ્વિટર બ્લૂ' સબ્સક્રાઇબર ટ્વીટર પર બે કલાકના વિડીયો અપલોડ કરી શકશે. એલન મસ્કએ મોટી જાહેરાત કરી છે.

  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના માલિક એલન મસ્કની મોટી જાહેરાત
  • બ્લુ ટિક subscriber ને આપી ટ્વિટરમાં નવી સુવિધા
  • ટ્વીટર પર બે કલાકનો વીડિયો આપલોડ કરી શકાશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના માલિક એલન મસ્કે વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. એલન મસ્કે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી જાહેરાત કરતા જણાવ્યું કે હવે 'ટ્વિટર બ્લૂ' સબ્સક્રાઇબર સબસ્કાઈબર ટ્વીટર પર બે કલાકના વિડીયો અપલોડ કરી શકશે. જેમાં 8 જીબીની મર્યાદા અપાઈ છે. 

 

શું છે ટ્વિટર બ્લુ?
 
તાજેતરમાં ટ્વિટરે પેઇડ બ્લુ ટિક સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તે યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી તાજેતરમાં ભારતમાં પણ તેની શરૂઆત થઇ છે. આ હેઠળ આ સેવા માટે ચૂકવણી કરનારાઓ જ તેમના ખાતા પર બ્લુ ટિક મેળવી શકે છે. 


બ્લુ ટિક માટે કેટલો ખર્ચ થશે?

જો કોઈ યુઝર બ્લુ ટિક માટે ટ્વિટર બ્લુ પર સબસ્ક્રાઈબ કરવું પડશે. ભારતમાં ટ્વિટર બ્લુનું સબસ્ક્રિપ્શન રૂ. 650 થી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને રૂ. 900 નક્કી કરાયા છે.

ટ્વિટર  પર હવે ત્રણ પ્રકારની ટિક
અગાઉ ટ્વિટર પર વેરિફાઈડ એકાઉન્ટ પર માત્ર બ્લુ ટિક આપવામાં આવતી હતી. કંપની હવે ત્રણ પ્રકારના માર્ક્સ આપી રહી છે. ટ્વિટર સરકાર સંબંધિત એકાઉન્ટ્સને ગ્રે ટિક, કંપનીઓને ગોલ્ડન ટિક અને અન્ય વેરિફાઈડ એકાઉન્ટ્સને બ્લુ ટિક આપી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ