બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / turmeric milk cause heat know who should not drink

હેલ્થ / જો તમને પણ છે આ 3 સમસ્યા, તો ભૂલથી પણ ન પીતા હળદરવાળું દૂધ, કારણ ફાયદો નહીં નુકસાન

Arohi

Last Updated: 08:52 AM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Turmeric Milk: હળદર વાળું દૂધ પીવું તમારા સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કઈ રીતે આવો જાણીએ તેના વિશે.

  • બધા માટે ફાયદાકારક નથી હળદર વાળુ દૂધ 
  • આ 3 સમસ્યા હોય તો ભુલથી પણ ન પીતા 
  • ફાયદાની જગ્યા પર થઈ શકે છે નુકસાન 

હળદર હીલિંગ ગુણોથી ભરપૂર છે જેનું કરક્યૂમિન એન્ટીઓક્સીડેન્ટ, ઈમ્યુનિટીથી ભરપૂર હોય છે અને પછી તમને બિમારીઓથી લડવામાં મદદ કરે છે. આ ઉપરાંત હળદર વાળુ દૂધ એન્ટીઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે અને તમારા શરીરમાં દુખાવા અને સોજાને ઓછો કરે છે. પરંતુ અમુક સ્થિતિઓમાં તેને પીવું ખૂબ જ નુકસાનકારક પણ બની શકે છે. 

આ લોકોએ ન પીવું જોઈએ હળદર વાળુ દૂધ 
શરીરમાં ગરમી વધારે છે હળદર વાળુ દૂધ 

હળદર વાળુ દૂધ તમારા શરીરની ગરમી વધારી શકે છે. કારણ કે કરક્યૂમિન એક ગરમ એન્ટીઓક્સીડેન્ટ છે અને આ તમારા પેટને ગરમ કરીને તેના અસ્તરને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી તમારા મોંઢામાં ચાંદા, શરીર પર દાણા અને ઘણી સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. માટે જો તમને ગરમ વસ્તુઓથી નુકસાન થાય છે તો તમારે હળદર વાળુ દૂધ ન પીવું જોઈએ. 

લિવર અને પેટની બિમારીમાં નુકસાનકારક 
હળદર વાળુ દૂધ ગરમી પેદા કરવાની સાથે જ તમારા શરીરના પીએચને પણ ખરાબ કરી શકે છે. એવામાં વધારે હળદર વાળુ દૂધ પીવાથી લોકોના પેટમાં સોજો, એસિડ રિફ્લેક્સ અને ઝાડા જેવી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેના ઉપરાંત જે લોકોને લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે તેમણે પણ હળદરવાળુ દૂધ ન પીવું જોઈએ.

ગોલબ્લેડર ન હોય તેવા વ્યક્તિ 
ગોલબ્લેડર ન હોય તેવા લોકોએ હળદર વાળુ દૂધ ન પીવું જોઈએ. આમ કરવાથી તમારૂ પિત્તાશય એટલે કે ગોલબ્લેડર જેનું કામ પિત્તને સંગ્રહિત કરવાનું છે. તમારા પાચન તંત્રના ફેટને તોડવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલ, બિલીરૂબિનના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ કારણોથી તમારે હળદર વાળુ દૂધ ન પીવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ