બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Tucker Carlson interviewed a man who claimed that Barak Obama had sex with him twice in 1999

વિશ્વ / ગે છે બરાક ઓબામા! શખ્સના દાવાથી અમેરિકામાં ખળભળાટ, ઈન્ટરવ્યૂમાં કહ્યું અમે ઘણીવાર યૌન સંબંધ બનાવ્યા

Vaidehi

Last Updated: 07:35 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેરિ સિક્લેયર નામક એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે બરાક ઓબામા સાથે યૌન સંબંધ બનાવ્યાં છે. તેણે 2008માં પણ આ દાવો કરતાં કહ્યું હતું કે બરાક પુરુષો સાથે શારીરિક સંબંધ બનાવતાં હતાં.

  • ટકર કાર્લસને લેરિ સિક્લેયરનો લીધો ઈન્ટરવ્યૂ
  • દાવો કર્યો કે તેણે ઓબામા સાથે યૌન સંબંધ બનાવ્યાં છે
  • સિક્લેયરે 2008માં પણ આ દાવો કર્યો હતો

ટકર કાર્લસન સાથેના ઈંટરવ્યૂમાં એક વ્યક્તિએ અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને લઈને મોટો દાવો કર્યો છે. લેરી સિંક્લેયર નામક આ વ્યક્તિએ દાવો કર્યો છે કે બરાક ઓબામાએ તેની સાથે યૌન સંબંધ બનાવ્યાં છે. તેણે કહ્યું કે સેક્સ કરવા પહેલા ઓબામા સિગરેટ પીતા હતાં અને ડ્રગ્સ વગેરે પણ કરતાં હતાં. આ વ્યક્તિએ 2008માં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પણ આ પ્રકારનો દાવો કર્યો હતો. તેના આ ઈન્ટરવ્યૂની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઓબામા પુરુષો સાથે યૌન સંબંધ બનાવતાં હતાં
કાર્લસને કહ્યું કે 2008માં જ ક્લિયર થઈ ગયું હતું કે બરાક ઓબામા પુરુષોની સાથે યૌન સંબંધ બનાવતાં હતાં અને સિગરેટ પણ પીતાં હતાં. લેરિ સિન્કલેયર નામના આ વ્યક્તિએ સામે આવીને એવું પણ કહ્યું છે કે તે એફિડેવિટ પર સાઈન કરવા માટે તૈયાર છે અને તેનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરી શકો છો. આ વ્યક્તિએ કહ્યું કે તેનો દાવો 100% સાચો છે પરંતુ તેણે કોઈ દિવસ તેને રિપોર્ટ નથી કર્યું.

ઓબામાને કોકીન ખરીદવા માટે ડૉલર આપ્યાં હતાં
સિન્કલેયરે પોતાના દાવાને લઈને હોસ્ટને કહ્યું કે મેં બરાક ઓબામાને કોકીન ખરીદવા માટે 250 ડૉલર આપ્યાં હતાં. તેમણે કહ્યું કે મેં એક સીડી ટ્રે પર સુંઘવા માટે લાઈન બનાવી પરંતુ બરાકે નાની પાઈપથી પીવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું કે મેં બરાકની જાંધ પર હાથ ફેરવ્યો અને એ બાદ એવું જ થયું જે તે ઈચ્છતો હતો. 

1999માં યૌન સંબંધ બનાવ્યો હતો
2008માં આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે બરાક ઓબામા સાથે સંબંધ બનાવ્યાં હતાં. તેણે કહ્યું હતું કે તે ફ્લોરિડામાં મેયરની ચૂંટણી લડી રહ્યાં હતાં. સિક્લેયરે દાવો કર્યો કે 1999માં તેણે અને બરાક ઓબામાએ 2 વખત યૌન સંબંધ બનાવ્યાં હતાં. તેણે એવું પણ કહ્યું કે તે બરાક ઓબામાની સાથે ન તો પહેલો વ્યક્તિ હતો અને ન તો છેલ્લો. અનેક પુરુષો સાથે બરાકનાં સંબંધો હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ