બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Trouble in the family, success in work... Know which zodiac signs will have benefits and losses today?

26 માર્ચ / પરિવારમાં ખટરાગ, કામમાં યશ... જાણો આજે કઇ રાશિના જાતકોને થશે ફાયદા-નુકસાન?

Vishal Dave

Last Updated: 07:06 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાગ

26 03 2024 મંગળવાર
માસ ફાગણ
પક્ષ વદ
તિથિ એકમ 2.55 પછી બીજ
નક્ષત્ર હસ્ત બપોરે 1:32 પછી ચિત્રા
યોગ ધ્રુવ
કરણ કૌલવ બપોરે 2:55 પછી તૈતિલ
રાશિ કન્યા (પ.ઠ.ણ.) રાત્રે 2:55 પછી તુલા (ર.ત.)

મેષ (અ.લ.ઈ.)
દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે, અગત્યના કામકાજમાં સાવધાની રાખવી, કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, આવક-જાવક સમાંતર રહેશે

વૃષભ (બ.વ.ઉ.)
સામાજિક કાર્યોમાં લાભ થશે,પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે,સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો.વ્યવસાયમાં સારો લાભ થશે

મિથુન (ક.છ.ઘ.)
પારિવારિક જીવન સુખમય બનશે,ધંધાને લગતા કામમાં લાભ થશે,વડીલો તરફથી આશીર્વાદ મળશે,ધંધામાં નવી તકો મળશે

કર્ક (ડ.હ.)
આર્થિક બાબતોમાં લાભ થશે,માનસિક ઉદ્વેગ અનુભવશો,સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે,નાના-મોટા રોકાણમાં લાભ થશે

સિંહ (મ.ટ.)
સાધારણ કામનું બંધન રહેશે,આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે,અકારણ ચિંતા નુકસાન કરાવશે, પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો,ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે,નવા રોકાણમાં લાભ જણાશે,દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે

તુલા (ર.ત.)
આવકની નવી તકો પ્રાપ્ત થશે,શાસન સત્તાનો સહયોગ મળશે,માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો,ભાગીદારીવાળા કામમાં સાચવવું

વૃશ્ચિક (ન.ય.)
આર્થિક બાબતોમાં સારો લાભ થશે,વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું,અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી,આપના કામમાં યશ મળશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે,મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે,પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે,વ્યવસાયિક બાબતોમાં લાભ થશે

મકર (ખ.જ.)
આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે,કામના સ્થળે આનંદ મળશે,ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે,જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.)
સકારાત્મક વિચારો લાભ કરાવશે,પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે,તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું,પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે,પરિવારનો સારો સહયોગ મળશે,વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે,વિરોધીઓથી સાવધાની રાખવી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ