બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Trick For Save Electricity emergency inverter led light bulb tube light price

ટેક્નોલોજી / જોરદાર... ઇલેક્ટ્રિસિટી જતી રહેશે તો પણ આ લાઇટ શરૂ રહેશે, નહીં પડે ઇન્વર્ટરની જરૂર!

Arohi

Last Updated: 12:53 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Trick For Save Electricity: ફેસ્ટિવ સીઝન ચાલી રહી છે અને પોતાના ઘરને રોશન કરવા માટે લોકો અલગ અલગ લાઈટિંગનો ઉપયોગ કરે છે. આજે અમે તમને એક પ્રોડક્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વિજળી જવા બાદ પણ તમારા ઘરને રોશન કરશે.

  • આ લાઈટ તમારા માટે છે બેસ્ટ 
  • વિજળી જતી રહેશે તો પણ આપશે પ્રકાશ 
  • નહીં પડે ઇન્વર્ટરની જરૂર!

આજે અમે તમને એક એવી ટ્યુબ લાઈટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વિજળી ગયા બાદ પણ ચાલશે. અમે વાત કરી રહ્યા છીએ રિચાર્જેબલ ટ્યૂબ લાઈટ વિશે. આ ટ્યુબ લાઈટ્સ વિજળી ગયા બાદ પણ ચાલી શકશે. તેને ઈમરજન્સી લાઈટ્સ પણ કહી શકાય. 

ઈનવર્ટરની જરૂર નહીં 
ઘરમાં લાઈટ ગયા બાદ એંધારૂ ન થાય તેના માટે ઘણા લોકો મોંઘા ઈનવર્ટરનું સેટઅપ લગાવે છે. રિચાર્જેબલ ટ્યુબ લાઈટનો ઉપયોગ કરીવાથી તમારે ઈનવર્ટરની જરૂર નહીં પડે. 

ક્યાંથી ખરીદશો આ લાઈટ? 
બજારમાં રિચાર્જેબલ ટ્યૂબ લાઈટને Rechargeable Emergency Inverter LED Lightના નામથી સર્ચ કરી શકાય છે. તેને ફ્લિપકાર્ટ અને એમેઝોનથી ખરીદી શકાશે. સ્થાનીક માર્કેટમાં પણ આ અવેલેબલ છે. 

શું છે કિંમત? 
રિચાર્જેબલ ટ્યુબ લાઈટ્સ અથવા Beamerને 699 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદી શકાય છે. જોકે ફિલિપ્સ બ્રાન્ડના પ્રોડક્ટ માટે 849 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. 

કેટલો છે ચાર્જિંગ ટાઈમ?  
ઈકોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર PHILIPS T Beamer 20w Rechargeable લાઈટ્સ હાજર છે. આ લાઈટના ચાર્જિંગનો ટાઈમ 8-10 કલાક છે. 

કેટલું છે બેકઅપ? 
Amazon પર લિસ્ટેડ ડિટેલ્સ અનુસાર, PHILIPS T Beamer 20w Rechargeable 3 કલાકનું બેકઅપ આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ