બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Transfer of Deputy Secretary level officers before Lok Sabha elections

ગાંધીનગર / ગુજરાતમાં બદલીનો ઘાણવો યથાવત્, 18 નાયબ સચિવ કક્ષા વર્ગ-1ના અધિકારીઓની બદલી, જુઓ લિસ્ટ

Vishal Khamar

Last Updated: 06:24 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં બદલીનો દોર યથાવત છે ત્યારે સચિવાલય સેવા વર્ગ-1ના નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલી થઈ છે. 18 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ સામાન્ય વહીવટ વિભાગે કર્યા છે.

  • લોકસભા ચૂંટણી પહેલા બદલીઓનો દોર યથાવત 
  • સચિવાલય સેવા વર્ગ- 1ના નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલી 
  • 18 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલી 

લોકસભા ચૂંટણીનાં પડઘમવાગી રહ્યા છે. તે પહેલા રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની બદલીનો દોર શરૂ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 18 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. 

 

વધુ વાંચોઃ 2 ફ્રેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ, 5 તારીખે રામ મંદીર પર ખાસ પ્રસ્તાવ, બજેટ સત્ર પર બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ

25 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી
ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 ના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગ તરીકે ફરજ બજાવતા 25 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમજ અધિકારીઓએ તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરવામમાં આવી છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Line of Transfer Transfer of Officers deputy secretary lok sabha અધિકારીઓની બદલી નાયબ સચિવ બદલીનો દોર લોકસભા ઈલેક્શન gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ