બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / transfer 7 ias officers gujarat mukesh kumar mukesh puri

આદેશ / ગુજરાતમાં 7 મોટા IAS અધિકારીઓની બદલી, મુકેશ કુમારને બદલે લોચન સહેરા નવા AMC કમિશ્નર

Hiren

Last Updated: 04:32 PM, 24 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 7 મોટા IAS અધિકારીઓની બદલીના આદેશ રાજ્ય સરકારે આપ્યા છે. ત્યારે જાણો કોની કોની બદલી થઇ છે.

  • ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી
  • મુકેશ કુમારની જગ્યાએ લોચન શહેરાને અમદાવાદ મનપા કમિશનર બનાવાયા
  • રાકેશ શંકરને શહેરી વિકાસ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની રચના બાદ લાંબા સમયથી IAS અને IPS અધિકારીઓની મોટી બદલી થવાની અટકળો ચાલતી હતી. ત્યારે એક મહિના અગાઉ રાજ્ય સરકારે 10 IAS અધિકારીઓની બદલી કરી હતી. ત્યારે આજે અન્ય 7 IAS અધિકારીઓની પણ બદલીના આદેશ કરાયા છે.

જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની બદલી કરાઇ છે. મુકેશ કુમારને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. તો તે જગ્યા અમદાવાદના મ્યુનિસિપલ કમિશન તરીકે લોચન સહેરાની નિયુક્તિ કરવામાં આવી છે. 

ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી

  1. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની બદલી કરી શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ બનાવાયા
  2. અમદાવાદના મ્યુનિસિપલ કમિશન તરીકે લોચન સહેરાની નિયુક્તિ
  3. મુકેશ પુરીને GSFCના એમડી બનાવાયા 
  4. કે.સી.સંપતને સુરેન્દ્રનગરના DDO બનાવાયા
  5. ડૉ.નવનાથ ગવ્હાણેને અધિક ગ્રામ વિકાસ કમિશનર તરીકે નિયુક્તિ
  6. રાકેશ શંકરને શહેરી વિકાસ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો
  7. કુમારી બી.આર.દવેને ગુજરાત લાઇવલીહુડ કંપનીના MD તરીકે 

 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ