બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Traffic violators will not be fine: 2146 new CCTVs will be installed in Ahmedabad

કવાયત / ટ્રાફિક નિયમો તોડનારની ખેર નહીં: અમદાવાદમાં લાગશે નવા 2146 CCTV, હાલમાં રોજના 5 હજાર ઇ-મેમો થાય છે ઇશ્યૂ

Priyakant

Last Updated: 10:28 AM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં શહેરમાં કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે

  • અમદાવાદમાં ટ્રાફિક જંક્શન પર લાગશે નવા CCTV કેમેરા
  • શહેરમાં નવા 2 હજાર 146 નવા CCTV કેમેરા લાગશે
  • શહેરમાં કુલ 212 જંક્શન પર 2 હજાર 351 CCTV કેમેરા છે 
  • ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે

અમદાવાદમાં હવે ટ્રાફિક નિયમો તોડનાર લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવે અમદાવાદમાં ટ્રાફિક જંક્શન પર નવા 2146 નવા CCTV કેમેરા લાગશે. જોકે હાલમાં શહેરમાં કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે. જોકે હવે નવા 4 હજાર 497 કેમેરા થશે જેનાથી ઈ-મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે. 

ટ્રાફિક નિયમો તોડનારની ખેર નહીં

અમદાવાદીઓ હવે ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતી જજો. કારણકે AMC દ્વારા હવે નવા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે. જેને કારણે ઈ-મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે. નોંધનીય છે કે, હાલ અમદાવાદ શહેરમાં કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે.

વધુ CCTV કેમેરાથી શું ફાયદો થશે ? 

AMC દ્વારા નવા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવાયા બાદ હવે કુલ 4497 કેમેરા થશે. જેનાથી ઈમેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે. આ સાથે વધુ CCTV કેમેરા હોવાથી સ્ટંટબાજ, ભાગેડુ આરોપી પણ પકડાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ