બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / top trending searches in india in 2023 most searched list 2023

Google Search / ભારતીયોએ 2023માં ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું?, જુઓ આ લિસ્ટ

Manisha Jogi

Last Updated: 04:03 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલ તરફથી યર એંડર બાબતે એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં જણાવવામાં આવ્યું કે, 2023માં ગૂગલ પર સૌથી વધુ કયા ટોપિક વિશે સર્ચ કરવામાં આવ્યું.

  • વર્ષ 2023 પૂરું થવામાં માત્ર થોડા દિવસ જ બાકી
  • યર એંડર બાબતે એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું
  • ગૂગલ પર સૌથી વધુ કયા ટોપિક વિશે સર્ચ કરવામાં આવ્યું

વર્ષ 2023 પૂરું થવામાં માત્ર થોડા દિવસ જ બાકી છે. 2023માં લોકોએ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું?, કયો વિડીયો જોયો?, કઈ એપ્લિકેશન યૂઝ કરવામાં આવી? ટ્રેન્ડિંગ ટોપિક્સ વગેરે. ગૂગલ તરફથી યર એંડર બાબતે એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં જણાવવામાં આવ્યું કે, 2023માં ગૂગલ પર સૌથી વધુ કયા ટોપિક વિશે સર્ચ કરવામાં આવ્યું.

2023નું વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે. ટેકનોલોજીથી લઈને પોલિટિક્સ સુધી અનેક ક્ષેત્રે ફેરફાર કરવામાં આવ્યા છે. Chandrayaan-3નું સફળ લેન્ડિંગ હોય કે, G20 જેવી બિગ ઈવેન્ટ હોય, આ તમામ બાબતોએ વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. ભારતીય યૂઝર્સે ગૂગલ પર સૌથી વધુ ક્રિકેટ વર્લ્ડ કપ સર્ચ કર્યુ છે. ગૂગલે Top Trending Searches in India 2023ના 12 લિસ્ટ જાહેર કર્યા છે. આ લિસ્ટમાં ન્યૂઝ ઈવેન્ટ, How To, What is, Near Me, Sport Events ટોપ સર્ચની જાણકારી આપવામાં આવી છે. 

વર્ષ 2023માં News Eventના ટોપ 5 સર્ચ

  1. Chandrayaan-3
  2. Karnataka Election Result 
  3. Israel News 
  4. Satish Kaushik
  5. Budget 2023  

વર્ષ 2023માં What isના ટોપ 5 સર્ચ

  1. What is G20
  2. UCC Kya hai (What is UCC)
  3. What is Chat GPT
  4. Hamas Kya hai (What is Hamas)
  5. 28 Sep 2023 ko kya hai (What is on 28 Sep 2023) 

વર્ષ 2023માં How Toના ટોપ 5 સર્ચ

  1. How to prevent Sun Damage for Skin And Hair with Home remedies 
  2. How to Reach my First 5K Followers on Youtube
  3. How to get Good at kabaddi 
  4. How to improve car mileage 
  5. How to Become a Chess Grandmaster

વર્ષ 2023માં સ્પોર્ટ્સના ટોપ 5 સર્ચ

  1. Indian Premier League 
  2. Cricket World cup 
  3. Asia Cup
  4. Women's Premier League 
  5. Asian Games  

વર્ષ 2023માં Near Meના ટોપ 5 સર્ચ

  1. Coding Classes Near Me
  2. Earthquake Near me 
  3. Zudio Near me
  4. Onam Sadhya Near me 
  5. Jailer Movie Near me 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ