બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / too much toothpaste can damage your teeth know how much toothpaste is good for health

સ્વાસ્થ્ય / વધારે Toothpaste પણ દાંત માટે ખતરનાક, જાણો કેટલી ટૂથપેસ્ટ લેવી સૌથી સારી

vtvAdmin

Last Updated: 11:36 AM, 4 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગે આપણે ટીવીમાં અને ફોટામાં જોઇએ છીએ કે આખા બ્રશ પર ટૂથપેસ્ટ લગાવેલી હોય છે. ટૂથપેસ્ટ દાંતની સાથે સાથે મોંઢાને સ્વસ્થ તો રાખે છે પરંતુ વધારે ઉપયોગ કરવાથી સ્વાસ્થયને નુકસાન થાય છે. પરંતુ આ યુવાની સાથે સાથે બાળકો માટે પણ ખતરનાક છે. જાણો ટૂથપેસ્ટ કેટલી લેવાય ઉપયોગમાં અને કેમ આવું કરવું જરૂરી છે.

બસ આટલી લો ટૂથપેસ્ટ
સામાન્ય રીતે ડેટિસ્ટ સલાહ આપે છે કે વટાણાના દાણા પૂરતી જ ટૂથપેસ્ટ લો. ટૂથપેસ્ટમાં વધારે પ્રમાણમાં ફ્લોરાઇડડ નામનું તત્વ મળી આવે છે. જે બાળકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે. એટલા માટે બાળકોને ચોખાના દાણા બરાબરની પેસ્ટ આપવી જોઇએ. 

આવી રીતે કરો ટૂથપેસ્ટનો ઉપયોગ 
કેટલાક લોકો વિચારે છે કે જેટલી વધારે ટૂથપેસ્ટ એટલા વધારે દાંત સાફ થશે. પરંતુ રિયલમાં આ સાચું નથી. ટૂથપેસ્ટ માત્ર મોઢાના જમ્સ, શ્વાસની દુર્ગંધને ખતમ કરે છે. અને એની સાથે જ મોઢાના પીએચ લેવલને ઓછું કરે છે. 

બ્રશ કેટલા સમય સુધી કરવું જોઇએ
સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે કેટલા સમય સુધી બ્રશ કરવું આપણા દાંત માટે યોગ્ય છે. એટલા માટે તમને જણાવીએ કે વયસ્કોને 2 થી અઢી મિનીટ અને બાળકોને 1 મિનીટ સુધી બ્રશ કરવું જોઇએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ