બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ભારત / TODAY Sharemarket: Tata Motors, Bajaj Auto, Ultra tech Cement became the top gainers

Share Market / Closing Bell: શેર માર્કેટ ઐતિહાસિક સપાટીએ બંધ, સેન્સેક્સ 72 હજારને પાર, મેટલ-ઑટો સેક્ટરના શેરોમાં તેજી

Vaidehi

Last Updated: 04:06 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેરબજારમાં આજે ધમાકેદાર તેજી જોવા મળી હતી જેના લીધે બજારમાં તમામ મુખ્ય ઈંડેક્સ ઐતિહાસિક હાઈ પર ક્લોઝ થયાં છે. સેંસેક્સ 72000નાં આંકડાને પાર પહોંચ્યો છે જ્યારે નિફ્ટી 21675નાં આંક સાથે નવી ઊંચાઈએ પહોંચ્યું છે.

  • ભારતીય શેરબજારમાં આજે ધમાકેદાર તેજી
  • મોટાભાગનાં શેરો આજે લીલીઝંડી પર બંધ
  • સેંસેક્સે 72000નો ઐતિહાસિક આંકડો પાર કર્યો

આજે ભારતીય શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો. પરિણામે તમામ પ્રમુખ ઈંડેક્સ પોતાના ઐતિહાસિક હાઈ પર પહોંચ્યાં હતાં. સેંસેક્સ 72000નાં આંકડાને પાર કરવામાં સફળ રહ્યું તો નિફ્ટી 21675નાં આંકડાનાં નવા હાઈ પર પહોંચ્યું હતું. બેંક નિફ્ટીનાં શેરોમાં પણ આજે લીલીઝંડીઓ જોવા મળી હતી. ટ્રેડિંગનાં અંતમાં આજે BSE સેંસેક્સ 701 અંકોનાં ઊછાળા સાથે 72038 અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 206 અંકોનાં ઊછાળા સાથે 21675 અંકો પર બંધ થયું.

આ સ્ટોક્સમાં તેજી
આજનાં ટ્રેડિંગમાં મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી જ્યારે ઑટો, મેટલ, બેંકિંગનાં શેરોમાં તેજી જોવા મળી હતી. IT, રિયાલ્ટી, ફાર્માનાં શેરોમાં પણ ખરીદીનો માહોલ જળવાયો હતો.  આજે Hindalco Industries, UltraTech Cement, Bajaj Auto, JSW Steel અને Tata Motors નિફ્ટીનાં ટોપ ગેનર્સ રહ્યાં. જ્યારે ONGC, NTPC, ADANI ENTERPRISES, UPL અને ADANI PORTS નિફ્ટીનાં ટોપ લુઝર્સ રહ્યાં. ઓયલ એન્ડ ગેસ અને પાવરને છોડીને આજે તમામ સેક્ટરમાં હરિયાળી જોવા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ