બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Today after two IPS orders of transfer of 24 mamlatdar level officers

LIST / વિધાનસભા ચૂંટણી પહેલા બદલીની મોસમ: આજે બે IPS બાદ 24 મામલતદાર કક્ષાના અધિકારીના ટ્રાન્સફરના ઓર્ડર

Dinesh

Last Updated: 10:44 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણી પહેલા બદલીનો દોર યથાવત,IPS બાદ 24 મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ

IPS બાદ મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલી
મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલી
મહેસુલ વિભાગે આપ્યા બદલીના આદેશ


રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા બદલીનો દોર યથવાત છે. સરકારના વિવિધ વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓ બદલીનો દોર છે. જેમાં IPS બાદ મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલી આદેશ કરવામાં આવ્યા છે.

જુઓ ક્યા કોનું થયું ટ્રાસફર

 

 

આજે ભાવનગરના કલેક્ટર રમેશ મેરજાની નવ દિવસમાં જ બદલીના આજે આદેશ કરવામાં આવ્યા છે. જેમને ફરીથી અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે નિમાવામાં આવ્યા છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમડી ડી કે પારેખ ભાવનગરના નવા કલેક્ટર તરીકનો આદેશ કરાયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ