બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Today 254 new cases of Corona one patient died in Ahmedabad

મહામારી / ગુજરાતમાં કોરોનાની ગરમી નીકળી ગઈ, આજે નવા 254 કેસ, અમદાવાદમાં એક દર્દીનું મોત, જુઓ કયા જિલ્લામાં કેટલા કેસ

Kishor

Last Updated: 11:16 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે કોરોનાના વધુ 254 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ એક દર્દીએ કોરોનાથી દમ તોડ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

  • રાજ્યમાં આજે કોરોનાના વધુ 254 કેસ, એક મોત
  • હાલ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1917 કેસ
  • કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત કુલ 6 વેન્ટિલેટર પર 

કોરોનાને લઈને સ્થિતિ દિવસેને દિવસે વણસતી જઇ રહી છે. જોકે આજના આકડા રાહતરૂપ છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં આજે કોરોનાના વધુ 254 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ એક દર્દીઓએ કોરોના સામે જિંદગીનો જંગ હાર્યો હોવાનું સામે આવ્યા તંત્રની ચિંતામાં વધારો થયો છે. હાલ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1917 કેસ પર સ્થિર થઈ હોવાનું સતાવાર રીતે જાહેર થવા પામ્યું છે.


અમદાવાદ શહેરમાં 73 કેસ, એક દર્દીનું મૃત્યુ

શહેર જિલ્લા વાર કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 73 કેસ નોંધાયા છે. જ્યા એક દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. તો વડોદરા શહેરમાં 30, સુરત શહેરમાં 28 કેસ સુરત, ગ્રામ્યમાં 18 કેસ, ગાંધીનગર ગ્રામ્યમાં 11, મહેસાણામાં 10 કેસ, અમરેલીમાં 8 કેસ નોંધાયા છે. વધુમાં વલસાડમાં 8 કેસ, પાટણમાં 7 કેસ, બરકાંઠામાં 7 કેસ, વડોદરા ગ્રામ્યમાં 7 કેસ, ભરૂચમાં, 6 કેસ, ભાવનગર શહેરમાં 6 કેસ, ગાંધીનગર શહેરમાં 6 કેસ, નવસારીમાં 5 કેસ, આણંદમાં 4 કેસ, મોરબીમાં 4, કચ્છમાં 3 કેસ. અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ નોંધાયા છે.


વધુમાં પંચમહાલ, પોરબંદર, રાજકોટ ગ્રામ્યમાં 2-2 કેસ, જામનગર ગ્રામ્યમાં, ખેડા, રાજકોટ ગ્રામ્યમાં એક-એક કેસ સામે આવ્યા છે. બીજી તરફ કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત થયેલા કુલ 6 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ