બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Thinking of buying a property? 4 major advantages of buying property in women's name, know

તમારા કામનું / પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો? મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવાના છે 4 મોટા ફાયદા, જાણો

Megha

Last Updated: 03:44 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits of buying a property in a woman's name: આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પ્રોપર્ટી ટેક્સમાં છૂટ સહિત મહિલાઓને આર્થિક મોરચે મજબૂત કરવા માટે સરકાર દ્વારા શું સુવિધાઓ આપવામાં આવે છે.

  • મહિલાઓને આર્થિક મોરચે મજબૂત કરવા માટે સરકાર ઘણું કરી રહી છે 
  • મહિલાઓને  બેંક તેને ઓછા દરે વ્યાજ દરે હોમ લોન આપે છે
  • કેટલાક રાજ્યોમાં તેને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ છૂટ મળે છે

Benefits of buying a property in a woman's name: મહિલાઓને સક્ષમ બનાવવા માટે સરકારે પ્રોપર્ટી ટેક્સ મુક્તિ અને નાણાકીય લાભ માટે કેટલીક ખાસ વ્યવસ્થા કરી છે પણ સરકારની આ યોજનાઓના વિસ્તારવા છતાં પણ વધુ પડતી મહિલાઓને આ વિશે ખબર નથી હોતી. એવામાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પ્રોપર્ટી ટેક્સમાં છૂટ સહિત મહિલાઓને આર્થિક મોરચે મજબૂત કરવા માટે સરકાર દ્વારા શું સુવિધાઓ આપવામાં આવે છે.

1. ઓછા વ્યાજે હોમ લોન
જો કોઈ મહિલા પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગે છે અથવા તેના નામે જમીન અથવા ફ્લેટ ખરીદવા માંગે છે તો બેંક તેને ઓછા દરે વ્યાજ દરે હોમ લોન આપે છે. વ્યાજના નીચા દરથી મહિલાઓ માટે ઘર મેળવવાનું સપનું સરળ બને છે.

2. સ્ટેમ્પ ડ્યુટી પર છૂટ
જો કોઈ મહિલા પોતાના નામે પ્રોપર્ટી રજીસ્ટર કરાવે છે તો કેટલાક રાજ્યોમાં તેને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ છૂટ મળે છે. જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં પુરુષોને 6 ટકા સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે જ્યારે મહિલાઓને 2 ટકાની છૂટ સાથે 4 ટકા ડ્યૂટી ચૂકવવી પડે છે. 

3. પ્રોપર્ટી ટેસકમાં છૂટ 
મહિલાઓને પ્રોપર્ટી ટેક્સમાં પણ છૂટ મળે છે. કોર્પોરેશન દ્વારા મહિલાઓને આ છૂટ આપવામાં આવી છે. જો પ્રોપર્ટી મહિલાના નામે હોય તો જ તમને ટેક્સ લાભ મળી શકે છે.

4. નેગોસીએશન પાવર
જો સ્ત્રી પાસે મિલકતની માલિકી છે, તો તે તેની નેગોસીએશન શક્તિમાં પણ સુધારો કરે છે. આ મિલકત પર તેણીનો અધિકાર હોવાથી તે સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કોઈપણ નિર્ણય લઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ