બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These signs can be dangerous during periods know symptoms

લાઇફસ્ટાઇલ / પીરિયડ્સ સમયે જો શરીરમાં દેખાય આ ફેરફાર તો સાવધાન! જાણો લક્ષણો અને ઉપાય

Megha

Last Updated: 01:08 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર 4 માંથી 3 સ્ત્રીઓ તેમના પીરિયડ્સ દરમિયાન અમુક પ્રકારના પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમનો અનુભવ કરે છે અને તેના લક્ષણોમાં મૂડમાં ફેરફાર, ભૂખ લાગવી, થાક અને હતાશાનો સમાવેશ થાય છે.

પીરિયડ્સનાં સમયે ઘણીવાર જોવા મળ્યું છે કે છોકરીઓ અને મહિલાઓને દર મહિને પીડા અને અન્ય માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલમાં જ આને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થયું એવું કે 26 માર્ચે એક છોકરીએ પ્રથમ પીરિયડ્સ આવતાની સાથે જ આત્મહત્યા કરી લીધી હતી. નિષ્ણાતોના મતે, પીરિયડ્સ દરમિયાન પીડા અને તણાવને કારણે છોકરીઓ અને મહિલાઓ ખૂબ જ પરેશાન રહે છે, જેથી તે સમયે તેમને સમજવાની અને તેમની સાથે વાત કરવાની જરૂર છે.

Topic | VTV Gujarati

PMS એટલે કે પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ કેટલીક સ્ત્રીઓ અથવા છોકરીઓમાં પીરિયડ્સ દરમિયાન જોવા મળે છે. તેના ઘણા પ્રકારના લક્ષણો હોય છે જેમ કે મૂડમાં ફેરફાર, કોમળ સ્તનો, વારંવાર ભૂખ લાગવી, થાક, ચીડિયાપણું અને હતાશા વગેરેનો સમાવેશ થાય છે. એવો અંદાજ છે કે દર 4 માંથી 3 સ્ત્રીઓ તેમના પીરિયડ્સ દરમિયાન અમુક પ્રકારના પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમને અનુભવ કરે છે. જો કોઈ છોકરી અથવા સ્ત્રીમાં આ લક્ષણ જોવા મળે છે, તો આ સમયે તેમને સપોર્ટ કરવાની જરૂર છે.

Women Health Tips: પીરિયડ્સ દરમિયાન ભૂલથી પણ ન કરતાં આ કામ, નહીં તો  સમસ્યામાં થશે વધારો | Women Health Tips: Do not do this by mistake during  periods, otherwise the problem will

PMSનાં લક્ષણો ખતરનાક છે
રીપોર્ટસનાં અનુસાર જ્યારે છોકરીઓ અને સ્ત્રીઓને પીરિયડ્સ આવવાનું શરૂ થાય છે, ત્યારે કેટલાક લોકોમાં PMS એટલે કે પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ જોવા મળે છે અને આ નોર્મલ છે. આમાં બે પ્રકારના લક્ષણો જોવા મળે છે. એક ઇફેક્ટિવ છે તો બીજું સોમેટિક બોડી છે. ઇફેક્ટિવમાં તેઓ ચીડિયાપણું, ગુસ્સો, એકલા રહેવું, ગભરાટ અને ઉદાસી વગેરે જોવા મળે છે જયારે સોમેટિક બોડીમાં પેટમાં દુખાવો, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, સાંધાનો દુખાવો, વજન વધવું વગેરે લક્ષણો જોવા મળે છે.જો આ લક્ષણો ઉપર ધ્યાન ન આપ્યું તો આ સમયે છોકરીઓ અને મહિલાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

વધુ વાંચો: કેન્સરથી બચવું છે? તો આજથી તમારી લાઇફસ્ટાઇલમાં લાવો આ બદલાવ, જાણો સાયલન્ટ કિલરથી બચવાના ઉપાય

પહેલા પીરિયડ્સમાં આ વાતોનું ધ્યાન રાખો.
ડોક્ટર્સનાં જણાવ્યા મુજબ પીરિયડ્સનાં સમયે છોકરીઓને સ્કુલ-કોલેજમાં અને સ્ત્રીઓને જોબ કે ઘરના કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમયે છોકરીઓ અને મહિલાઓ સારા વાતાવરણનો આનંદ લઇ શકતી નથી. પીરિયડ્સ દરમિયાન છોકરીઓ અને મહિલાઓ સાથે વાત કરવાની જરૂર છે અને જો શક્ય હોય તો, છોકરીઓના પ્રથમ પીરિયડ્સ દરમિયાન મમ્મીએ તેમના પર ધ્યાન આપવું જોઈએ અને તેમની સાથે આ વિશે વાત કરવી અને તેમને શરીરની આ સામાન્ય પ્રક્રિયા વિશે સમજાવવું જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ