બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / These 5 fruits are very beneficial for people with high blood pressure

હેલ્થ / હાઇ બ્લડ પ્રેશર હોય તેવા લોકો માટે ખૂબ ફાયદેમંદ છે આ 5 ફળ, હંમેશા કંટ્રોલમાં રહેશે BP

Pooja Khunti

Last Updated: 09:57 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

High Blood Pressure: ખરાબ જીવનશૈલી અને અયોગ્ય ખાનપાનનાં કારણે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. હાઇ બ્લડ પ્રેશરથી બચવા માટે આ 5 ફળોનું સેવન કરવું જોઈએ.

  • હાઇ બ્લડ પ્રેશરનાં દર્દીઓએ તરબૂચનું સેવન કરવું 
  • કેળાનાં સેવનથી પેટની સમસ્યાઓમાં રાહત મળે
  • શક્કરિયાનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક 

આજકાલ લોકો કામમાં એટલા વ્યસ્ત હોય છે કે યોગ્ય ખાનપાન પણ નથી કરી રહ્યા. જેના કારણે તેમને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ રહી છે. હાઇ બ્લડ પ્રેશરનાં કારણે તમને કેટલીક ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી રાહત મેળવવા માટે આ 5 ફળોનું સેવન કરવું જોઈએ. 

તરબૂચ 
હાઇ બ્લડ પ્રેશરનાં દર્દીઓએ તરબૂચનું સેવન કરવું જોઈએ. આ ફળનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. પેટને પણ સ્વસ્થ રાખે છે. 

કેળાં 
કેળાનાં સેવનથી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે. કેળાં હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. તેની અંદર પોટેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા જરૂરી પોષક તત્વો હોય છે. 

શક્કરિયા 
શક્કરિયાનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. તેની અંદર બીટા કેરોટિન અને કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. શક્કરિયાનાં સેવનથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. 

દ્રાક્ષ 
દ્રાક્ષનું સેવન લોકોને ખુબજ ગમે છે. તેની અંદર પોટેશિયમ અને ફાયબરનું પ્રમાણ હોય છે. જે તમારા શરીરમાં સોજાને નિયંત્રણમાં રાખવા માટે ફાયદાકારક છે. 

દાડમ 
દાડમની અંદર એન્ટીઓક્સિડેન્ટ અને પોલિફીનોલ્સ જેવા પોષક તત્વો હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી છે.  તમે દાડમનું જ્યુસ પણ પી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ