બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / these 3 zodiac girls are very lucky their life partner luck shines

ભાગ્યશાળી / અત્યંત સૌભાગ્યશાળી હોય છે આ ત્રણ રાશિની યુવતીઓ, જેની સાથે લગ્ન કરે છે તેનું ચમકે છે નસીબ

Premal

Last Updated: 07:40 PM, 6 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં રાશિઓનું વિશેષ મહત્વ છે. કુંડળી સિવાય રાશિ પરથી કોઈ પણ માણસનું વ્યક્તિત્વ, સ્વભાવ, વર્તમાન, ભવિષ્ય અને નસીબની જાણકારી મળી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલીક રાશિઓના જાતકો ખૂબ જ પ્રામાણિક અને મહેનતુ હોય છે.

  • આ રાશિના લોકો જન્મથી જ હોય છે ભાગ્યશાળી
  • આ રાશિની યુવતી ખૂબ જ ભાગ્યશાળી મનાય છે
  • જેની સાથે લગ્ન થાય છે તેની પાસે નાણા ભીડ થતી નથી

આ સિવાય અમુક રાશિઓના લોકો જન્મથી જ ભાગ્યશાળી હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવી 3 રાશિઓનું ઉલ્લેખ મળે છે, જે રાશિની યુવતી ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે આવી યુવતીઓ જન્મથી જ નસીબવાળી હોય છે. એટલું જ નહીં, જે ઘરમાં આ યુવતીના લગ્ન થા છે ત્યાં નાણાંની ક્યારેય અછત સર્જાતી નથી.

મેષ

મેષ રાશિની યુવતીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે. તેમને આખુ જીવન નસીબનો સાથ મળે છે. આ યુવતીઓ સ્વભાવે સરળ હોય છે. આ સાથે તે પોતાની વાત મનાવવામાં નિષ્ણાંત હોય છે. આ રાશિની યુવતીઓના લગ્ન જે ઘરમાં થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે. 

કર્ક

કર્ક રાશિ સાથે સંબંધિત યુવતીઓને અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. આ ફક્ત પોતાના માટે લકી હોતી નથી. પરંતુ સાસરી પક્ષ માટે પણ સૌભાગ્યશાળી સાબિત થાય છે. આ યુવતીઓ સાથે જે પણ રહે છે, તેનુ ભાગ્ય ચમકી જાય છે. તેના ભાગ્યનો સૌથી વધુ લાભ તેના જીવનસાથીને મળે છે. 

સિંહ

સિંહ રાશિની યુવતીઓ બુદ્ધીથી ખૂબ તેજ હોય છે. તેઓ પોતાના મધુર સ્વભાવને કારણે દરેક માણસનું માન રાખે છે અને બધાને એકસાથે લઇને ચાલે છે. આ રાશિની યુવતીઓ પર શુક્રદેવની વિશેષ કૃપા બને છે. કારણકે આ રાશિની યુવતીઓ ખૂબ સૌભાગ્યશાળી હોય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ