બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / There will be peace in the family, victory over enemies, see today's horoscope

6 માર્ચ / આ રાશિના જાતકો આજનો દિવસ સાચવી લે, નહીંતર મંદી લેશે ભરડો , જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 04:11 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
06 03 2024 બુધવાર
માસ મહા
પક્ષ વદ
તિથિ અગિયારસ
નક્ષત્ર પૂર્વાષાઢા બપોરે 2:51 પછી ઉત્તરાષાઢા
યોગ વ્યતિપાત સવારે 11:31 પછી વરિયાન
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) રાત્રે 8:27 પછી મકર (ખ.જ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે તેમજ પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે અને આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો, કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું

વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે અને પરિવારમાં પરમ શાંતિ જળવાશે તેમજ અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું, કામના બોજામાંથી મુક્ત થશો

મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થશે તેમજ કામકાજમાં સાધારણ તકલીફો રહેશે, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે અને સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે

કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે તેમજ નજીકના સંબંધીઓથી સહયોગ મળશે,ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે અને કરેલા કાર્યોમાં સફળતા મળશે

સિંહ (મ.ટ.)
શેરબજારમાં સારો લાભ મેળવશો અને શત્રુઓ ઉપર વિજય મેળવશો તેમજ ધંધાના કામમાં સારો લાભ થશે અને પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે અને આવકમાં સાધારણ વધારો થશે તેમજ પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે, અકારણ ચિંતાથી કામ બગડશે

તુલા (ર.ત.)
સમજદારીથી કરેલા કામનો લાભ થશે અને જૂના મિત્રોથી મુલાકાત થશે તેમજ તબિયત માટે સારો સમય નથી, કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું

વૃશ્ચિક (ન.ય.)
કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે અને પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે અને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો તેમજ કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે, શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર (ખ.જ.)
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે અને રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે તેમજ રાજકીય કામ ધ્યાનથી કરવું, સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે

કુંભ (ગ.સ.શ.ષ.)
વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે અને આપના આત્મબળમાં વધારો થશે તેમજ જૂની પરેશાનીમાંથી રાહત મળશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે

મીન (દ.ચ.ઝ.થ.)
પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે અને કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે તેમજ પારિવારિક શાંતિ જણાશે, જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે

વાંચવા જેવું: વિશ્વનું એક માત્ર શિવલિંગ, જેની પર છે સવા લાખ છીદ્ર, જ્યાં આ એક ચીજ ચડાવવાથી પૂર્ણ થાય છે તમામ મનોકામના

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ