બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / There were liquor pegs in the farm house and before they could cheer, the police struck

દરોડા / ફાર્મ હાઉસમાં દારૂના પેગ બની ગયા હતા ને ચિયર્સ કરે એ પહેલા પોલીસ ત્રાટકી, 26 નબીરા જેલના સળિયા પાછળ

Vishal Khamar

Last Updated: 04:10 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી 26 નબીરાઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. ત્યારે મોડી રાત્રે પોલીસે દારૂની મહેફિલ પર રેડ કરતા નબીરાઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

  • દારૂની મહેફિલ પર પોલીસના દરોડા
  • અંકલાવ પોલીસે પાડ્યા હતા દરોડા
  • વડોદરાના 26 નબીરાઓ ઝડપાયા

 ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં રોજ પોલીસ મથકે દારૂની મહેફિલ માણતા અથવા તો દારૂની હેરાફેરીનાં કેસ નોંધાતા હોય છે. આણંદનાં ભાણપુરા નજીક આવેલ ફાર્મ પર ગત રોજ પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જે અનુસંધાને પોલીસે મોડી રાત્રે રેડ કરી હતી. જેમાં દારૂની મહેફિલ માણતા વડોદરાના 26 નબીરાઓ ઝડપાયા હતા. પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે. 

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ત્યારે અંકલાવ પોલીસે રેડ કરી દારૂની મહેફિલ માણી રહેલા 26 નબીરાઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે પોલીસે દારૂની બોટલો, ગાડી સહિત લાખ્ખોનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. અંકલાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં તેઓ આ દારૂની બોટલો ક્યાંથી લાવ્યા તે તરફ પોલીસે તપાસ હાથ ધરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ