બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / There was a stampede at the Surat railway station due to the heavy rush of passengers. In which one died and 4 to 5 passengers became unconscious

ઘટના / સુરત રેલવે સ્ટેશન પર ભયંકર ભીડ: ધક્કા-મુક્કીમાં એકનું મૃત્યુ, પાંચ મુસાફરો બેભાન, કેન્દ્રીય મંત્રીએ લીધી હોસ્પિટલની મુલાકાત

Dinesh

Last Updated: 02:58 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat news : સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કામુક્કી સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું તેમજ 4થી 5 મુસાફરો બેભાન થયા હતા, જે ઈજાગ્રસ્ત મુસાફરોની કેન્દ્રીય મંત્રીએ મુલાકાત લીઘી

  • સુરતમાં રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ 
  • ધક્કામુકીમાં 4થી 5 મુસાફરો થયા હતા બેભાન
  • દર્શના જરદોશે ઇજાગ્રસ્તોના પૂછ્યા ખબરઅંતર 

 

surat news: સનાધન ધર્મનો તહેવાર ચાલી રહ્યો છે. દિવાળીના મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે, આજે કાળી ચૌદસ છે અને આવતી કાલે દિવાળી છે ત્યારે આ પર્વને લઈ મુસાફરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એસ ટી નિગમે કેટલીક એકસ્ટ્રા બસો પણ ફાળવી છે, તો બીજી તરફ રેલવેમાં પણ ફૂલ ભીડ જોવા મળી રહી છે. અત્રે જણાવીએ કે, સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કામુક્કી સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું તેમજ 4થી 5 મુસાફરો બેભાન થયા હતા. જે ઈજાગ્રસ્ત મુસાફરોની રાજ્યકક્ષાના રેલવેમંત્રીએ મુલાકાત લીઘી હતી.


 મુસાફરોની ભારે ભીડ જામી
દિવાળીના પર્વ પર સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે. જે ભીડમાં ધક્કામુક્કી સર્જાઈ હતી, જેમાં 4થી 5 મુસાફરો બેભાન થયા હતા. જે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં સારવાર દરમિયાન 1 મુસાફરનું મોત થયું છે. રાજ્યકક્ષાના રેલવેમંત્રીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. અત્રે જણાવીએ કે, દર્શના જરદોશે સ્મીમેર હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછયા હતા.  

મૃતકના ભાઈને સાત્વના પાઠવી
કેન્દ્રીય મંત્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં મૃતકના ભાઈને સાત્વના પાઠવી હતી. તેમજ ઇજાગ્રસ્ત મહિલાના ખબર અંતર પૂછ્યા હતા. તેમજ સમગ્ર બનાવના તાંગ પણ મેળવ્યા હતા. અત્રે જણાવીએ કે, તહેવારને લઈ મુસાફરોમાં વધારો થયો છે. રેલવેની મોટા ભાગીની ટિકિટ બુક થઈ ગઈ છે. જ્યારે એસ ટી નિગમમાં પણ મુસાફરોનો ઉછાળો જોવા મળી રહ્યો છે
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ