બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / There was a panic at Surat airport when the tires of Ventura company's domestic flight ran out of air.

ઘટના / સુરત એરપોર્ટ પર ફ્લાઈટના લેન્ડિંગ સમયે પ્લેનના ટાયરમાંથી નીકળી હવા, પછી વિશ્વાસમાં ન આવે તેવું બન્યું, શ્વાસ 'હવામાં'

Dinesh

Last Updated: 06:50 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat news : સુરત એરપોર્ટ પર વેન્ચૂરા કંપનીની ડોમેસ્ટિક ફ્લાઈટના ટાયરમાંથી હવા નીકળી ગઈ, સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી

  • સુરતમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી 
  • ફ્લાઈટના લેન્ડિંગ સમયે ટાયરમાંથી હવા નીકળી 
  • ડોમેસ્ટિક ફ્લાઈટના ટાયરમાંથી હવા નીકળી


સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ છે. ફ્લાઈટના લેન્ડિંગ સમયે પ્લેનના ટાયરમાંથી હવા નીકળી ગઈ હતી.  અત્રે જણાવીએ કે, વેન્ચૂરા કંપનીની ડોમેસ્ટિક ફ્લાઈટના ટાયરમાંથી હવા નીકળી ગઈ હતી જેને લઈ તેની પાછળ આવતી ફ્લાઈટને થોડીવાર માટે હવામાં જ રાખવામાં આવી  હતી. જો કે, આ ઘટનામાં સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ નથી

ફ્લાઈટમાં 5 મુસાફરો સવાર હતા
વેન્ચૂરા કંપનીની ડોમેસ્ટિક ફ્લાઈટના ટાયરમાંથી હવા નીકળી ગઈ હતી. જે ફ્લાઈટમાં 5 મુસાફરો સવાર હતા. જે ફ્લાઈટ અમદાવાદથી સુરત આવી હતી. મહત્વનું છે કે, સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. જેથી સુરત એરપોર્ટના તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પાપ્ત માહિતી મુજબ અગાઉ પણ આ જ કંપનીના 9 સીટર પ્લેનમાં ટાયર ફાટતા નવું ટાયર લગાવામાં આવ્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ