બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / There are few people in the world who get this honour, Jaishankar made a big statement on PM Modi's US visit

સર્વોચ્ચ સન્માન / દુનિયામાં એવા ઓછા લોકો છે જેમને આ સન્માન મળે છે, PM મોદીની US મુલાકાત પર જયશંકરે આપ્યું મોટું નિવેદન

Pravin Joshi

Last Updated: 03:24 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડનના આમંત્રણ પર 21 થી 24 જૂન સુધી અમેરિકાની મુલાકાતે છે. વ્હાઈટ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાનના આગમન પર અમેરિકી રાષ્ટ્રપતિ 21 તોપોની સલામી આપશે.

  • PM મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાની મુલાકાતે 
  • વિદેશ મંત્રી એસ જયશંકરે મુલાકાતને લઈને આપ્યું નિવેદન
  • વડાપ્રધાનને અમેરિકી રાષ્ટ્રપતિ 21 તોપોની સલામી આપશે
  • આ પ્રકારનું સન્માન PM મોદીને પ્રથમ વખત અપાશે

વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત પર આજે દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે પીએમ મોદીના અમેરિકન પ્રવાસનું મહત્વ પણ જણાવ્યું. જયશંકરે પત્રકારોને કહ્યું- 'પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જશે. આ રાજ્ય મુલાકાત સન્માનની દ્રષ્ટિએ સર્વોચ્ચ છે. બહુ ઓછા લોકોને જ આ સન્માન મળે છે.

એવું પહેલીવાર થઈ રહ્યું છે કે ભારતીય પીએમ બીજી વખત યુએસ કોંગ્રેસને સંબોધિત કરશે. તેથી જ તેનું મહત્વ ઘણું છે. તેમણે 59 મીટર ઊંચા હાઈવે પર કહ્યું- 'અમે વિકાસ તીર્થ યાત્રા કરી રહ્યા છીએ. 59 મીટર ઉંચો હાઈવે માત્ર બદરપુરના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર દિલ્હી માટે ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યો છે. તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દર્શાવે છે કે દેશ કેટલી ઝડપે વિકાસ કરી રહ્યો છે.

અમેરિકામાં બાઈડેને ટ્રમ્પને હરાવ્યાઃ રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત અનેક  નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ | america joe biden kamala harris president pm modi  sonia gandhi rahul gandhi ...

અમેરિકી રાષ્ટ્રપતિ 21 તોપોની સલામી આપશે

પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડનના આમંત્રણ પર 21 થી 24 જૂન સુધી અમેરિકાની મુલાકાતે છે. વ્હાઈટ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાનના આગમન પર અમેરિકી રાષ્ટ્રપતિ 21 તોપોની સલામી આપશે. આ પ્રકારનું સન્માન પીએમ મોદીને પ્રથમ વખત આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ