બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / The young man tried to set himself on fire at the petrol pump saying, "If he made me lame ..." then what happened ...

ન્યાય તોળો / 'એણે મને લમધારી નાખ્યો'તો..' કહી યુવકે કર્યો પેટ્રોલ પંપ પર જ આત્મદાહનો પ્રયાસ, પછી જે થયું તે...

Mehul

Last Updated: 05:55 PM, 27 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના  પેટ્રોલપંપ પર એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મહત્યાનો કર્યો પ્રયાસ. ન્યાય માટે પગલું ભર્યાનો યુવકનો એકરાર. પોલીસે પકડ્યો તો થયો ચોંકાવનારો આરોપ

  • રાજકોટમાં યુવકનો ન્યાય માટે અગન દાહનો પ્રયાસ 
  • પેરોલ પંપ પર યુવક જ્વલનશીલ પદાર્થ લઈને પહોચ્યો 
  • સતર્કતાના કારણે જીવ બચ્યો,તો પોલીસે પકડ્યો  

 


રાજકોટના  રૈયા રોડ પર આવેલા એક  પેટ્રોલપંપ પર મોડી રાત્રે એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવક દીવાસળી ચાંપે તે પહેલા કેટલાક લોકો દ્વારા  યુવકને બચાવી લેવાયો હતો. બચાવી લેવામાં આવેલા યુવકે આરોપ લગાવ્યો હતો કે, થોડા દિવસ પૂર્વે પેટ્રોલ પંપ કર્મીએ તેને માર માર્યો હતો. 

રાજકોટના રૈયા રોડ પર આવેલ ન્યારા પેટ્રોલપંપ ખાતે રાત્રીના સમયે મયુર સોંદરવા નામનાં  યુવકે પોતાના પર જ્વલંદશીલ પદાર્થ છાંટી આતામ્હ્ત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પેટ્રોલપંપ પર  કામ કરતા કર્મચારીઓ અને અન્ય કેટલાક નાગરિકોએ   સતર્કતા દાખવવાના  કારણે યુવકનો જીવ બચી ગયો હતો. ઘટનાની   પોલીસને જાણ કરતા  પોલીસે સ્થળ પર પહોંચી યુવાનની અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કહેવાય છે કે, 15 દિવસ પૂર્વની આસપાસ યુવક પોતે અહીં પેટ્રોલ ભરાવવા આવ્યો હતો ત્યારે, કેટલાક કારણોસર પંપ કર્મી સાથે બોલાચાલી થઇ હતી. યુવકનો આરોપ છે કે, કર્મીએ તેને માર માર્યો હતો. આ અંગે પોલીસે કોઈ કાર્યવાહી ના કરતા ન્યાય મેળવવાના હેતુસર આ પગલું ભરાયું હતું 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ