બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The student forgot the schoolbag with the tablet in the rickshaw, knowing what the rickshaw driver did would say wow

ઇમાનદારી / આને કે'વાય પ્રમાણિકતા ! વિદ્યાર્થી ટેબલેટ સાથે સ્કુલબેગ રિક્ષામાં ભૂલી ગયો, રિક્ષાચાલકે જે કર્યું તે જાણીને કહેશો વાહ

Mehul

Last Updated: 04:08 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાણીપ વિસ્તારમાં એક બાળક રિક્ષામાં પોતાની સ્કુલ બેગ ભૂલી ગયો હતો. રિક્ષાચાલકને ધ્યાને સ્કુલ બેગ આવતા બેગ પોલીસને જમા કરાવી હતી. બેગમાં આઇપેડની સાથે મોંઘુ ટેબલેટ પણ હતું

  • અમદાવાદમાં રિક્ષા ચાલકની પ્રમાણિકતા 
  • બાળકની ભૂલાઈ ગયેલી બેગ પોલીસ સ્ટેશનમાં આપી 
  • રાણીપ પોલીસે કર્યું રિક્ષા ચાલકનું બહુમાન 

અમદાવાદના નાગરિકોની છાપ આમ બહુ સારી નહિ.એક ચાના ત્રણ ભાગ જેવી કરકસર અને લૂંટી લે, પણ આપે નહિ તેવી છબી વરસો પહેલા હતી. પણ સમય અને આવેલા આમૂલ પરિવર્તને,અમદાવાદી હૈયાને માનવતાસભર અને સંવેદનશીલ બનાવ્યા છે. ઘટના અમદાવાદની છે અને મહેક માનવતાની. આ રિક્ષા ચાલકની સહ્રુદયતાને પોલીસે પણ બિરદાવી છે. રાણીપ વિસ્તારમાં એક બાળક રિક્ષામાં પોતાની સ્કુલ બેગ ભૂલી ગયો હતો. રિક્ષાચાલકને ધ્યાને સ્કુલ બેગ આવતા બેગ પોલીસને જમા કરાવી હતી. બેગમાં આઇપેડની સાથે મોંઘુ ટેબલેટ પણ હતું. રાણીપ પોલીસે આ ઇમાનદાર રિક્ષા ચાલકનું સન્માન કર્યું હતું.

પોલીસ સ્ટેશનમાં બેગ કરાવી જમા 

સામાન્ય રીતે રિક્ષા ચાલકો.પોતાની રીક્ષામાં બેઠેલા મુસાફરોના સમાન પ્રત્યે  બહુ ગંભીર નથી હોતા. સ્વાભાવિક છે કે, મુસાફરોના સામાનની જવાબદારી,મુસાફર પોતાની હોય છે. પણ અહીં નાનો બાળક મુસાફર હતો. જે પોતાની બેગ રીક્ષામાં ભૂલી જતા,રિક્ષા ચાલક ખુદ સામેથી ચાલીને પોલીસ મથક પહોચ્યો અને બેગ જમા કરાવી હતી.રાણીપ વિસ્તાર પોલીસે,આ રિક્ષા ચાલકનું બહુમાન કરી તેમની આ કામગીરીને બિરદાવી હતી. કારણકે, અન્ય રિક્ષા ચાલકો પણ આ કિસ્સામાથી પ્રેરણાં લઇ શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ