બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / The road made in Surat Adajan got melted

SHORT & SIMPLE / VIDEO: ભ્રષ્ટાચારે રંગ બતાવ્યો! સુરતમાં 12 જ કલાકમાં પીગળી ગયો રોડ, બાઇક ચાલકની જુઓ કેવી હાલત થઈ

Dinesh

Last Updated: 04:01 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત મનપાની ઘોર બેદરકારી સામે આવી છે, અડાજણમાં સવારે બનાવેલો રોડ બપોરે પીગળી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

  • સુરત મનપાની બેદરકારી
  • સવારે બનાવેલો રોડ પીગળી ગયો
  • 12 કલાક પણ ન ટક્યો રોડ

સુરતમાં રોડ બનાવવાની કામગીરીમાં મનપાની બેદરકારી સામે આવી છે. સુરતના અડાજણમાં આજે સવારે અંદાજે 200 મીટરનો રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ બપોર થતાની સાથે પીગળી ગયો છે. સવારે બનાવેલો એપ્રોચ રોડ બપોરે પીગળી ગયો છે. જેથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ
સુરતમાં મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. અડાજણમાં બનાવેલો રોડ પીગળી ગયોની ઘટના સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સવારે બનાવેલો એપ્રોચ રોડ બપોરે પીગળી ગયો હોવાનું સામે આવ્યું છે. રોડ પીગળતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પીગળવાની ઘટના સામે આવ્યા બાદ વાહન ચાલકોએ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કર્યો છે. સાથે કોન્ટ્રાક્ટર પાસેથી રોડનો ખર્ચ વસૂલવા માગ કરી છે.

સળગતા સવાલ
રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થશે?
મનપા કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવા જેવી કામગીરી કરશે?
AC ઓફિસમાં બેસતા મનપાના સત્તાધીશો આ રોડ તરફ ધ્યાન આપશે?
વાહનચાલકોને થતી હાલાતી SMCના સત્તાધીશોને દેખાશે?
આ રોડમાં વાહન સ્લીપ થશે તો જવાબદાર કોણ?
સુરત મનપાના અધિકારીઓ ઘટનાની જવાબદારી લેશે?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ