બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The report commissioned by the Law Commission on the POCSO Act also stated the reason

સલાહ / "સહમતિ સાથે બાંધેલા સંબંધની ઉંમરમાં ન કરવો જોઈએ બદલાવ..' POCSO એક્ટ પર લૉ આયોગે સોંપ્યો રિપોર્ટ, કારણ પણ જણાવ્યું

Kishor

Last Updated: 09:21 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાયદા પંચે સરકારને POCSO એક્ટ હેઠળ જાતીય સંબંધો માટે સંમતિની હાલની ઉંમરમાં ફેરફાર ન કરવાની સલાહ આપી છે,

  • POCSO એક્ટ પર લૉ આયોગે સોંપ્યો રિપોર્ટ
  • સંમતિની હાલની ઉંમરમાં બદલાવ ન કરવા સૂચન
  • તો બાળ વિવાહ અને તસ્કરી વિરુદ્ધની લડાઈ પર સીધી તરાપ લાગશે
  • ભારતમાં સંમતિની ઉંમર 18 વર્ષ છે

લો કમિશન  POCSO એક્ટ હેઠળ સંમતિથી સંબંધની ઉંમરમાં 18 છે જેને ઘટાડી 16 કરવાના પક્ષમા ન હોવાનું કહ્યું છે. વધુમાં કેન્દ્ર સરકારને સંમતિની હાલની ઉંમરમાં બદલાવ ન કરવાનું પણ મંતવ્ય રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે સંમતિથી ઉંમર ઓછી કરવાને લઈને બાળ વિવાહ અને તસ્કરી વિરુદ્ધની લડાઈ પર સીધી તરાપ લાગશે અને નકારાત્મક અસર પડી શકે છે. આમ કાયદા પંચે સરકારને POCSO એક્ટ હેઠળ જાતીય સંબંધો માટે સંમતિની હાલની ઉંમરમાં ફેરફાર ન કરવાની સલાહ આપી છે,

સુધારાની જરૂર હોવાનો સુર

કાયદા પંચ દ્વારા POCSO કાયદા હેઠળ જાતીય સંબંધો માટે સંમતિની ઉંમર અંગેનો અહેવાલ તૈયાર કરાયા બાદ કાયદા મંત્રાલયને સોંપી દેવામા આવ્યો છે, જેમાં તેમણે કિશોરોની મૌન સંમતિ સાથે સંકળાયેલા કેસોમાં પરિસ્થિતિ સુધારણાના પગલાં સૂચવ્યા છે અને સુધારાની જરૂર હોવાનો પણ સુર પુરાવ્યો છે.

ભારતમાં સંમતિની ઉંમર 18 વર્ષ છે

એવા કિસ્સાઓ જ્યા કિશોરવયના પ્રેમને નિયંત્રિત કરી શકાતો નથી અને તેનો ગુનાહિત ઈરાદો ન હોઈ શકે. ત્યારે કમિશને સાવધાની રાખવાની સલાહ આપી છે. કમિશને એ વાત સ્વીકારી છે કે કડક અધિનિયમમાં કેટલાક સુધારા આવશયક બાબત છે.નોંધનીય છે કે પેનલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ સંમતિની ઉંમર અંગે પોતાનો રિપોર્ટ કાયદા મંત્રાલયને આપી દીધો છે. હાલમાં ભારતમાં સંમતિની ઉંમર 18 વર્ષ છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ મામલો બદલાવ લઈ કોઈ નિણર્ય કરે છે કે કેમ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ