બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The police and forest department rescued the missing devotee in Girnar

જૂનાગઢ / VIDEO: ગિરનારમાં અચાનક ગુમ થયા વૃદ્ધ: 12 કલાકની મહેનત બાદ હેમખેમ રેસ્ક્યૂ, 2000 પગથિયાં પર હતું છેલ્લું લોકેશન

Dinesh

Last Updated: 07:36 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગિરનાર પરથી એક શ્રદ્ધાળુ પરિક્રમા કરતા સમય ગાયબ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જે ગુમ થયેલા શ્રદ્ધાળુનું SDRF, પોલીસ અને વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે

  • ગિરનારમાં ગુમ થયેલા શ્રદ્ધાળુનુ પોલીસ અને ફોરેસ્ટ વિભાગે કર્યુ રેસ્ક્યૂ 
  • પોલીસ, ફોરેસ્ટ, SDRFની 12 કલાકની મહેનત બાદ મળ્યા શ્રદ્ધાળુ
  • ગિરનારના 2 હજાર પગથિયા પર મળ્યુ હતુ છેલ્લુ લોકેશન

જૂનાગઢના ગરવા ગઢ ગિરનાર પરથી એક શ્રદ્ધાળુ પરિક્રમા કરતા સમય જંગલ વિસ્તારમાં ગાયબ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેની જાણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થતા પોલીસે એસ.ડી.આર.એફ અને ફોરેસ્ટ વિભાગની ટીમને સાથે રાખી શ્રદ્ધાળુની શોધખોળ હાથ ધરી હતી. 

 શ્રદ્ધાળુ મૂળ મધ્યપ્રદેશના હતા
આ શ્રદ્ધાળુનું છેલ્લું લોકેશન ગિરનાર પર્વતના 2000 પગથિયાએ સંત વેલનાથ જગ્યા પર હોવાનું જાણવા મળ્યું હતું. જે જાણ્યા બાદ આગળની શોધખોળ હાથ ધરાઈ હતી. જે બાબતે શોધખોળ હાથ ધરાતા ગિરનાર પર્વતના વિસ્તારમાંથી આ શ્રદ્ધાળુનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમનું નામ મદન મોહન જૈન હતું અને આ શ્રદ્ધાળુ મૂળ મધ્યપ્રદેશના હતા. અત્રે જણાવીએ કે, તેઓ જૈન દેરાસર ખાતે દર્શન અર્થે તેઓ આવ્યા હતા.

12 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું
તેઓ ઘાટાદાર જંગલમાં અંદર જતા રહ્યા હતા અને જંગલની ઝાડીઓમાં જઈ ફસાઈ ગયા હતા. જંગલમાં અવાજ કરતાં સામેથી પણ અવાજ આવ્યો હતો જેને લઈ એસ.ડી.આર.એફ તેમજ વન વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશન લગભગ 12 કલાક જેટલું ચાલ્યું હતુ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ