બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / આરોગ્ય / The memory will also be bright along with the eyes, include these colorful fruits and vegetables in the diet, full of benefits

હેલ્થ ટિપ્સ / આંખો સાથે યાદ શક્તિ પણ રહેશે ચકાચક, આ કલરફૂલ ફળ અને શાકભાજીને કરી દો ડાયેટમાં સામેલ, ફાયદા ભરપૂર

Vishal Khamar

Last Updated: 11:20 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ વગેરેની સ્ક્રીને આંખોને સૌથી વધુ અસર કરી છે. જેના કારણે લોકો દૂર દૂર સુધી જોઈ શકતા નથી. હવે એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ફળો અને શાકભાજી આ સમસ્યાઓને દૂર કરી શકે છે અને તેનું સેવન કરવાથી લોકો દૂર દૂર સુધી જોઈ શકે છે.

  • ખેલાડીઓ માટે દૂર સુધી જોવું ખૂબ જ મહત્વનું છે
  • ડ્રાઈવર માટે દૂર સુધી જોવાનું પણ ખૂબ જ જરૂરી છે
  • ફળો અને શાકભાજી આ સમસ્યાઓને દૂર કરી શકે

ઉંમર વધવાની સાથે આંખોમાં થોડી સમસ્યા થાય છે. પરંતુ આધુનિક જીવનશૈલી તેને વધુ ખરાબ કરવા લાગી છે. આજકાલ નાના બાળકોની પણ આંખોની રોશની ઓછી થવા લાગે છે. નાની ઉંમરનાં લોકો પણ બહુ દૂર સુધી જોઈ શકતા નથી. ત્યારે એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે રંગબેરંગી ફળો અને શાકભાજી આવી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ સક્ષમ છે. 
વાદળી આકાશને કારણે અમુક વસ્તુઓ દૂરથી ઝાંખી દેખાય છે
યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયાના સંશોધકોએ અગાઉના કેટલાંક અભ્યાસોનું વિશ્લેષણ કર્યા બાદ જાણવા મળ્યું છે, કે લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા છોડના સંયોજનો ધરાવતા ખોરાક ખાવાથી આંખના સ્વાસ્થ્યમાં વધારો થાય છે.  મુખ્ય સંશોધક જેક હાર્થે જણાવ્યું કે આ અંગે ઘણા અભ્યાસ કરવામાં આવ્યા છે. જેમાં લ્યુટીન અને ઝેક્સાન્થિને જણાવવામાં આવ્યું છે.  આ વનસ્પતિ રંગદ્રવ્ય દૃષ્ટિ અને બૌદ્ધિક ક્ષમતા બંને માટે ખૂબ જ સારું કામ કરે છે. અભ્યાસમાં અમે ચકાસવાનો પ્રયાસ કર્યો કે આંખોનો પ્રકાશ ક્યાં સુધી પહોંચી શકે છે.  જેક હાર્થે કહ્યું કે ખેલાડીઓ માટે અંતરમાં સ્પષ્ટ રીતે જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.  તેમજ ડ્રાઇવરને પણ દૂર જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાદળી આકાશને કારણે અમુક વસ્તુઓ દૂરથી ઝાંખી દેખાય છે. આવી સ્થિતિમાં જો આંખો દૂરથી સ્પષ્ટ જોઈ શકતી હોય તો ઘણો ફાયદો થાય છે.

યાદશક્તિને વધારે છે
સંશોધક પ્રોફેસર બિલી હેમન્ડે જણાવ્યું હતું કે વધુ અભ્યાસમાંથી જાણવા મળ્યું કે દૂર સુધી જોવાની દ્રષ્ટિ અને મગજમાં હાજર લ્યુટીન અને ઝેક્સાન્થિન વાદળી પ્રકાશને કારણે થતી ઝાંખપની સમસ્યાને દૂર કરે છે. તેમજ યાદશક્તિ સંબંધિત સમસ્યાઓનો પણ અંત લાવે છે.  રંગબેરંગી ફળો અને શાકભાજી મગજની યાદશક્તિને સક્રિય કરે છે તેમજ આંખોને દૂર સુધી જોવા માટે સક્ષમ બનાવે છે. તેનો સીધો અર્થ એ છે કે જો તમે નિયમિતપણે પાલક, મેથી, લીલોતરી, ઘી, ભીંડા, રીંગણ, સફરજન, નારંગી, ગ્રેપફ્રૂટ, કીવી વગેરેનું સેવન કરો છો, તો શરીરમાં પૂરતી માત્રામાં લ્યુટીન અને ઝેક્સાન્થિન બને છે. અને આ આંખોની દૂર સુધી જોવાની દ્રષ્ટિ અને મગજના કોષોના નુકસાનને તરત જ ઠીક કરશે. તેનાથી દૂર જોવાની શક્તિ વધશે અને યાદશક્તિ પણ તેજ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ