બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The Maratha movement has intensified in Maharashtra and protesters are targeting the houses and offices of MLAs

BIG NEWS / મહારાષ્ટ્રમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: ધારાસભ્યોના ઘર સુધી પહોંચી મરાઠા આંદોલનની આગ, અનેક જગ્યાએ આગચંપી

Dinesh

Last Updated: 08:54 AM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maratha reservation news : મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે, રાજ્ય સરકાના પૂર્વ મંત્રી જયદત્તજીની ઓફિસમાં આગ લગાવવાનો બનાવ સામે આવ્યો

  • મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ઉગ્ર બન્યું
  • ધારાસભ્યોના ઘરો,ઓફિસોને નિશાન બનાવી રહ્યાં છે પ્રર્દશનકારી
  • ધારાસભ્યની હોટલમાં પણ આંગચંપીનો બનાવ

maharashtra news : મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની આગ તેજીથી ફેલાઈ રહી છે. ગુસ્સે ભરાયેલા મરાઠા પ્રર્દશનકારીઓ હવે ધારાસભ્યોના ઘરોમાં, ઓફિસમાં અને ધંધાર્થની જગ્યાઓને નિશાન બનાવી રહ્યાં છે. મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, ગુસ્સે ભરાયેલા પ્રર્દશનકારી શરદ પવાર જૂથના કાર્યાલયોને નિશાન બનાવી રહ્યાં છે. આ સિવાય એક ધારાસભ્યની હોટલમાં પણ આંગચંપીનો બનાવ સામે આવ્યો છે

અનેક જગ્યાએ આગચંપીની ઘટના
રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયદત્તજી ક્ષીરસાગરની ઓફિસમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે. આ પહેલા ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના ઘરે મરાઠા આંદોલનકારીઓએ ધૂસી જઈ પાંચથી છ ગાડીઓમાં આગ લગાવી દીધી હતી. તે પહેલા પ્રર્દશનકારીઓની ભીડએ જિલ્લાના માજગામમાં અજિત પવાર જૂથના એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકીના બંગલામાં આગ લગાવી હતી. આ દરમિયાન બંગલામાં પાર્ક કરેલા આઠથી 10 ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા

આ વાતથી નારાજ છે પ્રર્દશનકારી
મરાઠા અનામતને લઈ રાજનીતિ દળોના નેતાઓ તેમની સ્પષ્ટતા ન કરતા તેઓ નારાજ થયા છે. જેના કારણે આ પ્રર્દશનકારી તેમના ઘરોમાં ઘૂસી આગચંપી કરી રહ્યાં છે અને તેમનો ગુસ્સો નીકાળી રહ્યાં છે. મરાઠા અનામત આંદોલન હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ