બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / The man escaped by setting fire to an egg truck in surat

તપાસ / સુરતમાં પોલીસની નાઇટ પેટ્રોલિંગની ખૂલી પોલ, ઇંડાની લારીમાં આગચાંપી શખ્સ ફરાર

Khyati

Last Updated: 05:26 PM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ઇંડાની લારીને આગચાંપીને શખ્સ થયો ફરાર, ઘટના સીસીટીવીમાં થઇ કેદ

  • સુરતમાં ઇંડાની લારીને આગચાંપી ફરાર
  • પેટ્રોલ છાંટીને આગ ચાંપી
  • ઘટના સીસીટીવીમાં થઇ કેદ 

સુરતમાં પોલીસની નાઇટપેટ્રોલિંગની પોલ ખોલતા બનાવો સામે આવી રહ્યો છે. લુખ્ખા તત્વો બેફામ બન્યા છે.ત્યારે  ફરી એકવાર સુરતમાં એક શખ્સ મોડી રાત્રે ઇંડાની લારીમાં આગચંપી કરીને ફરાર થઇ ગયો. મહત્વનુ છે કે  સુરતમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાં આગ લાગ લાગવાની ઘટના બને છે.  પણ હજુ સુધી પોલીસ કોઇને પકડી શકી નથી ત્યારે હવે ફરી એકવાર આગચંપીની ઘટના સામે આવી છે.

ઇંડાની લારીને આગચંપી

સુરતના કતારગામની ગોતાલાવાડી વિસ્તારમાં આ બનાવ બન્યો. જેને સીસીટીવી સામે આવ્યા છે.  સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે  મોડી રાત્રે અજાણ્યો શખ્સ
ઇંડાની લારીને આગ ચાંપે છે. પેટ્રોલ છાંટીને આગ ચંપી કરીને ફરાર થઇ જાય છે. અગાઉ પણ આવા અનેક બનાવો સામે આવ્યા છે.  ઇંડાની લારી ચલાવીને ગુજરાન ચલાવતા આ લારીના માલિક સામે શું કોઇ વેર ઝેર  હશે ? શા માટે આગચંપી કરી તે તપાસનો વિષય છે.

ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

જો કે આગને પગલે ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયુ હતું. ઇંડાની લારીમાં આગ લાગતા અન્ય આસપાસની લારીઓને પણ અસર થવા પામી હતી. લારીમાં ભારે નુકસાન થયુ હતું. ત્યારે આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. લોકોની માગ છે કે વાહનોમાં આગચંપી કરનાર આ શખ્સને ઝડપી પાડવામાં આવે છે. સોસાયટીના લોકો પણ પોતાના વાહનોને લઇને આ ઘટનાથી ચિંતાતુર જોવા મળ્યા હતા. ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ